By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને..
GeneralSurat

યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને..

HM News
Last updated: 24/08/2021 8:44 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં માહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.કાપોદ્રા વિસ્તારમાં રહેતા મેહુલ વાવલીયા નામના ઇસમે કાર ટ્રેનિંગ સેન્ટરમાં કાર શીખવા આવેલી માહિલાને કાર શીખવી લાઇસન્સના ટેસ્ટ માટે નવસારી જવું પડશે તેવું કહી તેના પરિચિતના ઘરે લઈ જઈ ત્યાં એક રૂમમાં મહિલાને બંધ કરી તેની પર મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આચરવામાં આવ્યુ દુષ્કર્મ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપીની ધરપકડ કરી છે.

આરોપી સુરત મહાનગર પાલિકામાં વોર્ડ નંબર 4 નો કોર્પોરેટરનો ભાઈ હોવાનું બહાર આવ્યુ છે.વેડરોડ પર સિંગણપોર વિસ્તારમાં રહેતી 35 વર્ષિય મહિલા ડિવોર્સી છે.ઘરે સાડી પર ડાયમંડ ચોંટાડવાનું કામ કરે છે.તેના ભાઈએ કાર ડ્રાઈવિંગ શીખી હતી. તેણે પણ કાર ડ્રાયવિંગ શીખવું હતું.જેથી ભાઈની ઓળખાણથી કાપોદ્રામાં હીરા બાગ પાસે શિવ મોટર્સમાં ડ્રાઇવિંગ શીખવા જતી હતી.જો કે ચારેક દિવસથી આરોપી મેહુલ છગન વાવલિયા શીખવવા આવતો હતો.મેહુલે ગુરુવારે મહિલાને કહ્યું કે, ટેસ્ટ- લાઈસન્સ માટે નવસારી જવું પડશે.

ગુરૂવારે બપોરે તેઓ કારમાં નવસારી જતા હતા ત્યારે મેહુલે મહિલાને કહ્યું, તેના બહેન-બનેવી કાપોદ્રામાં રહે છે.પહેલા ત્યાં જઈએ કહી ત્યાં ગયા બાદ મેહુલે બીયર પી બળાત્કાર ગુજાર્યો હતો.પ્રતિકાર કરતા મહિલાને માર માર્યો હતો.ભોગ બનનાર મહિલાએ ભાગવાની કોશિષ કરી પરંતુ તેણે વિસ્તાર પુરો જોયો ન હતો.બાદમાં મેહુલે જ મહિલાને કારમાં બેસાડી હીરાબાગ પાસે ઉતારી હતી. ત્યાંથી મહિલા ઘરે ગઈ અને તેને પેટમાં દુઃખાવો થતા તે પછી સ્મીમેર હોસ્પિટલ ગઈ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડમાં ભાજપનો ઝંડો લગાવેલી જીપમાં સ્ટંટ કરનાર બુટલેગર કાર્યકર્તાને પોલીસે દંડ્યો
Next Article શ્રીનગર : ક્રિકેટ રમવા આવેલા બે આતંકીઓને પોલીસે મેદાન પર જ ઢાળી દીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up