By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યોગગુરુ બાબા રામદેવ ને હાથી ઉપર યોગ કરવાનું ભારે પડ્યું ! જમીન ઉપર પટકાયા ! લોકો એ ‘જોકર’ કહી ને કરી મજાક !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યોગગુરુ બાબા રામદેવ ને હાથી ઉપર યોગ કરવાનું ભારે પડ્યું ! જમીન ઉપર પટકાયા ! લોકો એ ‘જોકર’ કહી ને કરી મજાક !
GeneralNational

યોગગુરુ બાબા રામદેવ ને હાથી ઉપર યોગ કરવાનું ભારે પડ્યું ! જમીન ઉપર પટકાયા ! લોકો એ ‘જોકર’ કહી ને કરી મજાક !

HM News
Last updated: 14/10/2020 5:59 AM
HM News
5 years ago
Share
SHARE

મથુરા તા. 14 : યોગ ગુરૂ બાબા રામદેવને હાથી પર બેસીને યોગ કરવું ભારે પડયું હતુ. યોગ દરમિયાન હાથી હલતા બાબા નીચે પટકાઇ પડયા હતા. જોકે બાબને કોઇ ગંભીર ઇજા નથી થઇ.

આ અંગેની વિગત એવી છે કે મથુરાના રમણરેતી આશ્રમમાં બાબા રામદેવ સંતોને યોગ શિખવી રહયા હતા.મહાવન રમણરેતી ખાતે કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદ મહારાજના આશ્રમમાં બાબા રામદેવે હાથી પર પણ યોગ કર્યા હતા. અચાનક હાથી હલતા બાબાનું સંતુલન ન રહેતા નીચે પટકાઇ પડયા હતા.જોકે બાબાને કોઇ ગંભીર ઇજા નહોતી થઇ.બાબાનો હાથી પરથી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા-ટીવીમાં વાઇરલ થયો છે.આ વીડિયો લગભગ 22 સેકન્ડનો છે.

યોગ ગુરુ બાબા રામદેવ હાથી ઉપર બેસી ને યોગા કરવા જતાં બેલેન્સ ગુમાવતા હાથી ઉપર થી નીચે પટકાયા હતા જોકે તેઓ સ્ફૂર્તિ થી જમીન ઉપર થી ઉભા થઇ ગયા હતા પણ લોકો માં મજાક નું કેન્દ્ર બની ગયા હતા.બાબા રામદેવ હાથી ઉપર યોગ કરતી હતા ત્યારે જ હાથી ચાલવા લાગે છે પરિણામે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા હતા.

આ ઘટના સોમવારે મથુરામાં મહાવન સ્થિત આશ્રમ માં બની હતી.સોશિયલ મીડિયામાં આ ઘટના ને લઈ મજાક થઈ રહી છે.એક યુઝરે બાબાને જોકર કહ્યાં. તે લખે છે કે- બાબા હાથી પર બેસીને સર્કસ કરી રહ્યા હતા અને પડી ગયા..જોકર. અન્ય એક યુઝરે પણ લખ્યુ કે ભારતમાં હાથી ઘણા લોકો કરતા વધારે સમજદાર છે.તે જાણે છે કે ક્યારે ફેક યોગી પ્રચાર માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.આમ બાબા લોકો માં મજાક નું કેન્દ્ર બન્યા હતા અને ટ્રોલ થયા હતા.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડ માં ખાણ ખનીજ વિભાગ ભર ઉંઘ માં પોઢી ગયું અને રેતી ચોરો કામે લાગ્યા,અસરગ્રસ્ત ગામો ના લોકો એ કહ્યું અમને બચાવો નહી તો જમીનો જતી રહેશે !
Next Article યુપીના 16 લાખ સરકારી કર્મચારીઓને એડવાન્સ મળશે : યોગી આદિત્યનાથ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up