By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યોગી મઠમાં જશે અને મોદી પહાડો પર જતા રહેશે ત્યારે તમને કોણ બચાવશે? ઓવૈસીની પોલીસને ધમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યોગી મઠમાં જશે અને મોદી પહાડો પર જતા રહેશે ત્યારે તમને કોણ બચાવશે? ઓવૈસીની પોલીસને ધમકી
GeneralNational

યોગી મઠમાં જશે અને મોદી પહાડો પર જતા રહેશે ત્યારે તમને કોણ બચાવશે? ઓવૈસીની પોલીસને ધમકી

HM News
Last updated: 24/12/2021 11:48 AM
HM News
4 years ago
Share
SHARE

પટના,તા.24.ડિસેમ્બર શુક્રવાર : AIMIMના આગેવાન અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો એક વિવાદીત વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે એક સભાને સંબોધન કરતી વખતે ધમકી આપતા નજરે પડી રહ્યા છે.

ઓવૈસી મંચ પરથી કહે છે કે,હું અહીંયા હાજર પોલીસ કર્મીઓને કહેવા માંગુ છું કે,મારી વાત યાદ રાખજો.હંમેશા યોગી તમારો મુખ્યમંત્રી નહી રહે અને મોદી વડાપ્રધાન નહીં રહે.અમે મુસ્લિમો અત્યારે ચૂપ છે પણ તમારા અત્યાચારો નહીં ભુલીએ.અલ્લાહ અને અમારી તાકાતથી તમને નેસ્તનાબૂદ કરીશું અને અમે યાદ રાખીશું.જ્યારે સ્થિતિ બદલાશે ત્યારે તમને કોણ બચાવવા આવશે? યોગી મઠમાં જતા રહેશે અને મોદી પહાડો પર જતા રહેશે ત્યારે તમને કોણ બચાવશે? અમે ભૂલવાના નથી.

ભાજપને આ નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યુ છે કે,ઓવૈસીના નાના ભાઈ પંદર મિનિટ માટે પોલીસ હટાવી લો તો અમે જોઈ લઈએ તેવી ધમકી આપે છે અને મોટા ભાઈ હવે પોલીસને જ ખુલ્લેઆમ ધમકી આપે છે.ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યુ હતુ કે,હરિદ્વારમાં થયેલા સંમેલનનો વિરોધ કરી રહેલા સેક્યુલર મહાનુભાવો ઓવૈસીની જિન્ના જેવી માનસિકતા પર ખામોશ છે.કારણકે હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી છે.

દરમિયાન યોગી આદિત્યનાથના મીડિયા સલાહકારે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ છે કે,ગીધોના બૂમો પાડવાથી ગાયો મરતી નથી ઔવેસી સાહેબ,તાકાત તો પ્રભુ રામે બતાવી દીધી છે.હવે ગીધો કોઈ ભૂલ કરશે તો ભરપૂર ઈલાજ કરવામાં આવશે.

જ્યારે સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે,આ ધરતી પર જયારે જ્યારે બાબર અને ઔરંગઝેબ આવશે ત્યારે ત્યારે આ ધરતી પર શિવાજી અને રાણા પ્રતાપ પણ ઉભા થશે અને કોઈ મોદી અને યોગી બનીને પણ આવશે.

ઓવૈસીએ આ નિવેદન 12 ડિસેમ્બરે કાનપુરમાં આપ્યુ હોવાનુ કહેવાયુ છે.હવે તેમનુ નિવેદન વાયરલ થયુ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અરબી સમુદ્રમાં એક બોટ પરથી પકડાઈ અધધ 1400 એકે-47 તેમજ 2.26 લાખ ગોળીઓ
Next Article IASના ટ્રાન્સફર:રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ, લોચન સહેરા AMCના નવા કમિશનર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up