By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રક્ષક જ બન્યા ભક્ષક: ASIએ દિવ્યાંગ શિક્ષકને 4 કલાક સુધી માર માર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રક્ષક જ બન્યા ભક્ષક: ASIએ દિવ્યાંગ શિક્ષકને 4 કલાક સુધી માર માર્યો
GeneralNational

રક્ષક જ બન્યા ભક્ષક: ASIએ દિવ્યાંગ શિક્ષકને 4 કલાક સુધી માર માર્યો

HM News
Last updated: 14/07/2022 6:55 AM
HM News
4 years ago
Share
SHARE

રોહતાસ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : રોહતાસ જિલ્લામાં એક વખત ફરી બિહાર પોલીસની દાદાગીરી જોવા મળી છે.બિહારના રાહતાસ જિલ્લામાં નૌહટ્ટા પોલીસ સ્ટેશનના એક ASI પર એક દિવ્યાંગ શિક્ષકની માર પીટનો એક ચોંકાવનારો મામલે સામે આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે તિલોથુની પ્રાથમિક શાળાના દૃષ્ટિહીન શિક્ષક સંજય કુમાર વિશ્વકર્મા સાથે મારપીટ કરવામાં આવી છે.સંજય કુમાર વિશ્વકર્માના પરિવારમાં જમીન વિવાદ ચાલી રહ્યો છે.આ જ વિવાદમાં કહેવાય છે કે નૌહટ્ટા પોલીસ સ્ટેશનના ASI મનીષ કુમારે તેમને ઘરે જઈને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું.

આરોપ છે કે,જ્યારે સંજય કુમાર વિશ્વકર્મા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ASI મનીષ કુમાર તેમને અપશબ્દો બોલ્યા હતા.જેના પર પીડિતે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેનાથી રોષે ભરાયેલા શિક્ષકે તેમના પર 4 કલાક સુધી પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ રાખીને અત્યાચાર ગુજાર્યો હતો.આ સાથે માર મારવાના કારણે શરીર પર ઘા પણ ઉભરી આવ્યા છે.જ્યારે પરિસ્થિતિ વણસવા લાગી અને જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચેલા પરિવારજનોએ બૂમો પાડવાનું શરૂ કરતાં શિક્ષકને છોડી મૂકવામાં આવ્યો હતો.આ પછી શિક્ષકે તેની સારવાર કરાવી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી. પરંતુ હજું સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

આ મામલો સામે આવ્યા બાદ જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓએ નૌહટ્ટા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી તથા કાર્યવાહીની માગ કરી હતી. નોહટ્ટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે ફરિયાદ પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું ત્યારે લોકો માન્યા હતા.જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું કે,જો નિયત સમયમર્યાદામાં દોષિત પોલીસકર્મી સામે પગલાં લેવામાં નહીં આવે તો તબક્કાવાર આંદોલન શરૂ કરવામાં આવશે અને પાર્ટીના કાર્યકરો વિરોધ કરશે અને ધરપકડ કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિવસેનાના યુ-ટર્ન મામલે યશવંત સિંહાના પ્રહાર- ‘દ્રૌપદી મુર્મૂને મજબૂરીમાં આપી રહ્યા છે સમર્થન’
Next Article હામિદ અંસારીએ આઇએસઆઇના જાસૂસ પત્રકારને આમંત્રણ આપ્યું હતું : ભાજપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up