By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ કેમ હજુ સુધી આવ્યું નથી ? : ગુજરાત હાઇકોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ કેમ હજુ સુધી આવ્યું નથી ? : ગુજરાત હાઇકોર્ટ
AhmedabadGeneral

રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ કેમ હજુ સુધી આવ્યું નથી ? : ગુજરાત હાઇકોર્ટ

HM News
Last updated: 24/08/2022 10:12 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.24 ઓગષ્ટ 2022,બુધવાર : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે આજે બહુ ગંભીર નોંધ લઇ રાજય સરકારને કેટલાક વેધક સવાલ કર્યા હતા.હાઇકોર્ટે સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવારના જારી કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી..?? હાઇકોર્ટે એવી પણ માર્મિક ટકોર હતી કે, શહેરના મોટાભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે,જે અદાલતના હુકમનું પાલન નહી થઇ રહ્યુ હોવાની વાતને સ્પષ્ટ કરે છે. હાઇકોર્ટે રખડતા ઢોરોના ત્રાસ અંગેની મેટર આવતીકાલ જ લીસ્ટ કરવા રજિસ્ટ્રીને નિર્દેશ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીને હાજર રહેવા તાકીદ કરી હતી.

અમ્યુકોના જવાબદાર અધિકારીને હાજર રહેવા હાઇકોર્ટની કડક તાકીદ : રખડતા ઢોરની મેટર લીસ્ટ કરવા પણ નિર્દેશ

હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં આજે ગીર,આલેચ અને બરડા ડુંગરના વિસ્તાર સિવાયના રબારી, ભરવાડ અને ચારણ સમુદાયના કેટલાક લોકો ખોટી રીતે અનુસુચિત જનજાતિનુ સટફિકેટ મેળવતા હોવાના આક્ષેપ સાથે થયેલી રિટ અરજીની સુનાવણી ચાલી રહી હતી તે દરમ્યાન ઢોરનો મુદ્દો ચર્ચામાં નીકળ્યો હતો. જેથી ચીફ જસ્ટિસે રખડતા ઢોરોના ત્રાસ અને આ ગંભીર સમસ્યાને લઇ રાજય સરકારને અચાનક જ સીધો સવાલ કર્યો હતો કે, હાઇકોર્ટના વારંવારના આ અંગેના હુકમો અને નિર્દેશો છતાં રખડતા ઢોરોની સમસ્યાનું કેમ હજુ સુધી કાયમી નિરાકરણ આવી શકયુ નથી..?? જો કે, સરકારપક્ષ તરફથી કોઇ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો. હાઇકોર્ટે જે મેટરની સુનાવણી ચાલી રહી હતી તેમાં રખડતા ઢોરોનો મુદ્દો કેન્દ્રસ્થાને આવી જતાં આવતીકાલે જ રખડતા ઢોરોના ત્રાસ અંગેની મેટર લીસ્ટ કરવા રજિસ્ટ્રીને નિર્દેશ કર્યો હતો અને આ કેસની સુનાવણી આવતીકાલે ને આવતીકાલે રાખી હતી. સાથે સાથે હાઇકોર્ટે આવતીકાલે અમદાવાદ મ્યુનિિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી હતી.ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોર,બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે ભૂતકાળમાં કેટલાક મહત્વના નિર્દેશો આપેલા છે.જેનુ યોગ્ય રીતે પાલન નહી થતાં સરકાર સહિતના સત્તાધીશો સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન પણ દાખલ થયેલી છે.તદુપરાંત, આ જ મુદ્દા પર અન્ય બે જાહેરહિતની અરજીઓ પણ થયેલી છે., જેથી આ કેસની સુનાવણી મહત્વની બની રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રિમોટ કંન્ટ્રોલ સરકાર ચલાવવાનું પાટીલને ભારે પડશે? : ભૂપેન્દ્ર પટેલે નહીં પણ પાટીલે ચલાવી એ સરકારના નબળાં આઉટપુટસ બહાર આવ્યા
Next Article પાડાના વાંકે પખાલીને ડામ ! મેહુલ બોધરાના હુમલાને લઇ પોલીસ વિભાગ હરકતમાં : સુરતમાં વધુ 80 GRD જવાનોને છુટા કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up