By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રથયાત્રાના રુટ ઉપર દોડાવાતી એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની ૨૫૫ બસ આજે દોડાવવામાં આવશે નહીં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રથયાત્રાના રુટ ઉપર દોડાવાતી એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની ૨૫૫ બસ આજે દોડાવવામાં આવશે નહીં
AhmedabadGeneral

રથયાત્રાના રુટ ઉપર દોડાવાતી એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની ૨૫૫ બસ આજે દોડાવવામાં આવશે નહીં

HM News
Last updated: 01/07/2022 7:22 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદમાં જગદીશ મંદિર ખાતેથી નિકળનારી ૧૪૫મી રથયાત્રાને ધ્યાનમાં લઈ એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની ૨૫૦થી વધુ બસ આજે બંધ રાખવામાં આવશે.એ.એમ.ટી.એસ.ના ૭૫ તેમજ બી.આર.ટી.એસ.ના છ રુટમાં ડાયવર્ઝન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રતિ વર્ષની પરંપરા મુજબ આજે શહેરમાં રથયાત્રા નિકળવાની છે.રથયાત્રા નિમિત્તે વાહનવ્યવહારમાં સરળતા રહે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી ૭૫ રુટ ઉપર દોડાવાતી ૨૯૭ બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.૧૧ રુટ ઉપર દોડાવાતી ૩૪ બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ બાર રુટની બાર બસ બંધ રાખવામાં આવશે.રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી ૧૨ રુટની કુલ ૧૩૯ બસ બંધ રાખવામાં આવશે.અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રુટ ઉપર દોડાવવામાં આવતી બી.આર.ટી.એસ.ના શિડયુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.બી.આર.ટી.એસ.ના ચાર રુટની ૭૦ બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ છ રુટ ઉપર દોડાવવામાં આવતી ૧૧૬ બસ બંધ રાખવામાં આવશે.

અમદાવાદ પોલીસનું મોડી રાત્રે 4 કલાકનું મેગા કોમ્બિંગ, તલવારો, પાઇપ, લાકડીઓ મળી, 60 ગુના દાખલ
ફુગાવો વધી રહ્યો છે : વપરાશકારો દરેક ક્ષેત્રે કરકસર કરી ખર્ચ ઘટાડે છે
રાજસ્થાનમાં 300 વર્ષ જુનું શિવમંદિર બુલડોઝરથી તોડી પડાતાં રાજકીય વિવાદ
Gujarat Budget 2021-22 : ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (GIFT) સિટી માટે 100 કરોડની જોગવાઇ, રોજગારીનો તકો વધશે
ગોંડલ સબજેલને “જલસા જેલ” બનાવવાના ગુનામાં વોન્ટેડ જેલર ડી.કે.પરમારને ગોંડલ સિટી પોલીસે ઝડપી પાડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના સંક્રમણ યથાવત ,અમદાવાદમાં કોરોનાના નવા ૨૨૨કેસ,એકિટવ કેસ ૧૨૦૦
Next Article ગત વર્ષની સરખામણીમાં વધુ મટીરીયલ વપરાયુ છતાં અમદાવાદમાં ૩૧૮ કરોડના ૧૩૨ રોડના કામ હજુ પણ પ્રગતિ હેઠળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up