By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રવિ પુજારીએ પોતાના સંતાનોને ખુબ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, પુત્રી ખ્યાતનામ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રવિ પુજારીએ પોતાના સંતાનોને ખુબ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, પુત્રી ખ્યાતનામ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ
AhmedabadGeneral

રવિ પુજારીએ પોતાના સંતાનોને ખુબ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, પુત્રી ખ્યાતનામ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ

HM News
Last updated: 26/07/2021 5:17 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો.તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો.પરિવારમાં પત્ની,માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો-નામ અનુસાર ખુબ જ ધાર્મિકવૃતિ

પુજારીએ પોતાની પુત્રીને ક્રિમિનલ-હ્યુમન સાયકોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે.જ્યારે દીકરો સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે.પોતાના બંન્ને બાળકોને અંધારીઆલમથી દુર ખુબ જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરતો હતો.પોતે પણ ખુબ જ ધાર્મિક વૃતિનો છે.રોજે હનુમાન ચાલીસા અને પુજાપાઠ પાઠ કરીને જ દિવસની શરૂઆત કરે છે.આ ઉપરાંત કપડાનો ખુબ જ શોખીન છે.

પોતાના હોટલતો ઠીક નામની પણ ફ્રેંન્ચાઇઝી

રવિ પુજારી બિઝનેસમેન હોય તે પ્રકારે સમગ્ર આયોજન કર્યું હતું. પોતાની હોટલ ચાલુ કરી તેની ફ્રેન્ચાઇજી તો તે આપતો જ પરંતુ જો કોઇ રવિ પુજારીના નામ ખંડણી માંગવા ઇચ્છતું હોય તો નામની પણ ફ્રેન્ચાઇજી આપતો હતો.રવિ પુજારીના નામે તમે ખંડણી માંગવા ઇચ્છો તો વસુલાતની કેટલીક ચોક્કસ રકમ વસુલીને નામની ફ્રેન્ચાઇઝી પણ આપતો હતો.

દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યા બાદ છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું

દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન રવિ પુજારી રાજનના કહેવાથી બનાવી ચુક્યો હતો.જો કે છેલ્લી ઘડીએ તેને લાગ્યું કે દાઉદને માર્યા બાદ પોતાની સલામતી અંગે ચિંતા થતા છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું હતું.છોટા રાજન સાથે સંબંધો બગડ્યા બાદ છોટા શકીલ સાથે મળીને પણ થોડો સમય કામ કર્યું હતું.પોતે બહાર કરતા જેલમાં સલામત હોવાનું લાગતા ધરપકડ વહોરી હતી.

રવિ પુજારીની ત્રણ આઇપીએસ અધિકારી સતત પુછપરછ કરી રહ્યા છે.જો કે પોતે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો નહી હોવાનું સતત રટણ કરી રહ્યો છે. કોર્ટના આદેશ અનુસાર વીડિયોગ્રાફી સાથે પોલીસ ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે.જો કે ક્રાઇમબ્રાંચમાં તેને નીચે બેસાડાતા ગભરાઇ ગયો હતો અને બેંગ્લોરમાં તેને બેસવા માટે બાકડો અપાયાનું કહ્યું હતું.રિકવેસ્ટ સાથે તેને ખુરશી કે બાકડો આપવામાં આવે તેવી અપીલ કરી હતી.પોલીસ હાલ તો સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.

ગુજરાતમાં અનેક નેતા-ઉદ્યોગપતિઓને આપી ચુક્યો છે ધમકી

ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલને પણ રવિ પુજારી ધમકી આપી ચુક્યો છે.આ ઉપરાંત અમુલના એમડીને પણ ધમકી આપી ચુક્યો છે.આ ઉપરાંત બોલિવુડમાં સલમાન ખાન,શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને હાલમાં વિવાદોમાં રહેલા રાજ કુન્દ્રાને પણ ધમકી આપી ચુક્યો છે.જો કે છેલ્લા 5 વર્ષથી તે અંધારી આલમ છોડી ચુક્યો હોવાનું પણ પોલીસને જણાવી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અંડરવર્લ્ડ છોડ્યા બાદ રવિ પુજારી પોતાના નામની ફ્રેન્ચાઇઝી આપતો હતો
Next Article 11 ભાષા જાણતા રવિ પુજારીની ક્રાઇમકુંડળી જાણી ચોંકી ઉઠશો, દાઉદને મારવાનો પણ બનાવ્યો હતો ..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up