By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રશિયન પ્રમુખ પુતિનની હત્યા કરનાર કે પકડનારને ૧૦ લાખ ડોલરનું ઈનામ!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રશિયન પ્રમુખ પુતિનની હત્યા કરનાર કે પકડનારને ૧૦ લાખ ડોલરનું ઈનામ!
GeneralInternational

રશિયન પ્રમુખ પુતિનની હત્યા કરનાર કે પકડનારને ૧૦ લાખ ડોલરનું ઈનામ!

HM News
Last updated: 05/03/2022 6:30 AM
HM News
4 years ago
Share
SHARE

– રશિયન બિઝનેસમેન એલેક્ષ કોન્યાખીનની સોશિયલ મીડિયામાં જાહેરાત
‘કોઈ રશિયને જ પુતિનની હત્યા કરી નાખવી જોઈએ’ : અમેરિકન સાંસદની વિવાદાસ્પદ ટીપ્પણીને રશિયાએ ક્રિમિનલ એક્ટ ગણાવી

યુક્રેન ઉપર હુમલો કર્યા પછી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ચારેબાજુથી વિરોધ શરૃ થયો છે.રશિયાના પાટનગરમાં પણ પુતિનની વિરૃદ્ધમાં દેખાવો થયા હતા.પુતિનથી નારાજ એક રશિયન બિઝનેસમેને તો પુતિનના માથા સાટે ૧૦ લાખ ડોલરનું ઈનામ જાહેર કરી દીધું છે.
રશિયન બિઝનેસમેન એલેક્સ કોન્યાખીને ફેસબુક અને લિંક્ડઈન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એક પોસ્ટ મૂકી હતી.એમાં આ બિઝનેસમેને કહ્યું હતું કે જે વ્યક્તિ રશિયન પ્રમુખની હત્યા કરી નાખે અથવા જીવતા પકડી લેશે તેને ૧૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૭.૫ કરોડ રૃપિયાનું ઈનામ આપશે.પોસ્ટમાં લખ્યું હતું,વોન્ટેડઃ ડેડ ઓર અલાઈવ.ફોર માસ મર્ડર.બિઝનેસમેને આંતરરાષ્ટ્રીય કાયદા ટાંક્યા હતા અને દલીલ કરી હતી કે કાયદા પ્રમાણે પુતિન યુદ્ધ અપરાધી છે અને તેની ધરપકડ થવી જોઈએ.

જોકે,એ પોસ્ટનો વિવાદ થયો હતો.લોકોએ આવી પોસ્ટને વાંધાજનક ગણાવીને રીપોર્ટ કર્યો હતો.એ પછી ફેસબુકે પોસ્ટને ડિલિટ કરી દીધી હતી.એ પછી બિઝનેસમેને બીજી પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો હતો કે તેનો ઈરાદો પુતિનની હત્યા કરવા માટે કોઈને ઉશ્કેરવાનો ન હતો,પરંતુ પુતિન સામે કાયદાની રીતે કાર્યવાહી થવી જોઈએ તે દર્શાવવાનો હતો.
બીજી તરફ અમેરિકાના સાંસદે પણ આ પ્રકારનું જ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો.અમેરિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે કહ્યું હતું કે રશિયાના કોઈ જ નાગરિકે જ પુતિનની હત્યા કરવા આગળ આવવું જોઈએ. એક ટીવી ઈન્ટરવ્યૂમાં અમેરિકન સાંસદે કહ્યું હતુંઃ જો યુદ્ધને પૂરું કરવું હશે તો રશિયામાંથી જ કોઈએ પ્રમુખ પુતિનને મારી નાખવા આગળ આવવું પડશે.ઐતિહાસિક અને પૌરાણિક કથાઓને ટાંકીને સાંસદ ગ્રેહામે ઉમેર્યું કે બુ્રટ્સે જ જુલિયર સીઝરની હત્યા કરી હતી.તો કર્નલ સ્ટોફોનબર્ગે ૧૯૪૪માં એડોલ્ફ હિટલરની હત્યાની કોશિશ કરી હતી.નરસંહાર રોકવા માટે રશિયન નાગરિકે જ આવો પ્રયાસ કરવો પડશે.અમેરિકન સાંસદની આ ટીપ્પણીનો રશિયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.રશિયાએ આ ટીપ્પણીને ક્રિમિનલ એક્ટ ગણાવીને સાંસદ સામે પગલાં ભરવાની માગણી કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘પુતિન દુનિયા પર રાજ કરશે, યુરોપ તબાહ થશે’ : બાબા વાંગાની ભવિષ્યવાણી
Next Article Ukraine War: ભારે બોમ્બમારા વચ્ચે ‘બ્લેક સી’માં ફસાયા છે 21 ભારતીય નાવિકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up