By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાએ યુક્રેનના ઓડેસા એરપોર્ટને કર્યુ તબાહ, બે ફાઈટર જેટ અને સાત યુએવી તોડી પાડી યુક્રેને બદલો લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાએ યુક્રેનના ઓડેસા એરપોર્ટને કર્યુ તબાહ, બે ફાઈટર જેટ અને સાત યુએવી તોડી પાડી યુક્રેને બદલો લીધો
GeneralInternational

રશિયાએ યુક્રેનના ઓડેસા એરપોર્ટને કર્યુ તબાહ, બે ફાઈટર જેટ અને સાત યુએવી તોડી પાડી યુક્રેને બદલો લીધો

HM News
Last updated: 02/05/2022 5:22 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.1 મે 2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો આજે 67મો દિવસ છે અને રશિયાએ યુક્રેનને બરબાદીના આરે લાવી દીધુ છે.જોકે યુક્રેન એ પછી પણ રશિયાની સામે ઝુકવા માટે તૈયાર નથી.મળતા અહેવાલો પ્રમાણે રશિયાએ યુક્રેનના મહત્વના ગણાતા ઓડેસા એરપોર્ટેન તબાહ કરી નાંખ્યુ છે.ઓડેસા એરપોર્ટ પરનો રનવે રશિયન સેનાએ રોકેટ મારો કરીને ઉડાવી દીધો હતો.બીજી તરફ યુક્રેને પણ તેનો બદલો લઈને રશિયાના બે સુખોઈ ફાઈટર જેટ અને સાત યુએવી તોડી પાડયાનો દાવો કર્યો છે.બંને દેશોના યુધ્ધમાં અમેરિકાની સાથે સાથે યુરોપના દેશો પણ હવે યુક્રેનને મદદ કરવા માટે ખુલીને આગળ આવી રહ્યા છે.નોર્વેએ યુક્રેનને એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ મોકલી આપી છે.ડેનમાર્ક પણ હવે મોટા પાયે યુક્રેનનને હથિયારો આપવાની યોજના બનાવી રહ્યુ છે.જેમાં બખ્તરબંધ વાહનો, મોર્ટાર અને પિરાન્હા મિસાઈલ્સનો સમાવેશ થાય છે.

ડેલકર આપઘાત કેસમાં પ્રફુલ પટેલની સંડોવણી હોય તાત્કાલિક પ્રશાસકના હોદ્દા ઉપરથી દૂર કરો : અભિનવ ડેલકરે PM મોદી – ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
Corona Virus: દેશમાં સંક્રમણના કેસો 500ને પાર, રાજ્યસભાની ચૂંટણી મુલતવી
કોરોનાનો રાફડો ફાટ્યો! 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 1590 થઈ, 6નાં મોત
મુસ્લિમ છોકરીના સ્કર્ટ કપડાં પર થયો હંગામો,સ્કૂલના લોકોને જોતાં જ માતા-પિતાએ કર્યો આવો દાવો,
ઈડરીયા ગઢ પરથી ૧૫૦૦ વર્ષ પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી
Share This Article
Facebook Email Print
Previous Article 1000 ટેન્ક અને 200 વિમાનો તબાહ, રશિયા પાસે પરેડમાં પ્રદર્શિત કરવા હથિયારો બચ્યા નથીઃ જેલેન્સ્કીનો દાવો
Next Article પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આ રીતે મળી શકે છે રાહત. જાણો શું છે આશાનું કિરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up