By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, રૂમના ફ્લોર પર પડ્યા : રીપોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, રૂમના ફ્લોર પર પડ્યા : રીપોર્ટ
GeneralInternational

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, રૂમના ફ્લોર પર પડ્યા : રીપોર્ટ

HM News
Last updated: 24/10/2023 8:27 AM
HM News
2 years ago
Share
SHARE

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.અહેવાલ મુજબ, રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા.જયારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા.

રશિયના રાષ્ટ્રપતિની તબિયત સતત લથડી રહી છે

તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત નાજુક જોવા મળી રહી છે.અગાઉ પણ કેટલાક વીડિયોમાં તેમના હાથ ધ્રુજતા જોવા મળ્યા અને ક્યારે ભાષણ આપતા સમયે નબળા જોવા મળ્યા હતા.ગયા વર્ષે યુક્રેન પર હુમલો શરૂ થયો ત્યારથી મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે 71 વર્ષીય રશિયના રાષ્ટ્રપતિની તબિયત સતત લથડી રહી છે.

ભારત વિરૂધ્ધ અમેરિકી નિગમના રિપોર્ટ અંગે અમેરિકામાં જ ઊઠેલો વિવાદ
સુરત : સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયા ઘણા મોટા નિર્ણય, વધુ ફી વસુલનારી કૉલેજો પર થશે કાર્યવાહી
સતત આગળ વધી રહેલું નૈઋત્ય ચોમાસુ, રાજ્યમાં ચાર દિવસ વરસાદની વકી
હાઈ ટાઈડ, ભારે વરસાદ વિશે 3 કલાક અગાઉ ચેતવણી મળી જશે
અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article આતંકવાદી સંગઠન હમાસે વધુ બે ઇઝરાયેલી વૃદ્ધ મહિલા બંધકોને મુક્ત કરી : જુઓ વિડિઓ
Next Article ઈઝરાયલના હુમલાઓમાં 24 કલાકમાં 436 લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up