By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રશિયાની શાળામાં ગોળીબાર : 9ના મોત, 20ને ઈજા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રશિયાની શાળામાં ગોળીબાર : 9ના મોત, 20ને ઈજા
GeneralInternational

રશિયાની શાળામાં ગોળીબાર : 9ના મોત, 20ને ઈજા

HM News
Last updated: 26/09/2022 12:17 PM
HM News
3 years ago
Share
SHARE

રશિયાની એક શાળામાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 20 થી વધુ ઘાયલ થયા છે.જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં પાંચ બાળકો પણ સામેલ છે.અઝેવસ્ક શહેરમાં ગોળીબાર બાદ ગભરાટનો માહોલ છે. રાજ્યપાલ અને સ્થાનિક પોલીસનું કહેવું છે કે શૂટરે પોતાને પણ ગોળી મારી દીધી છે.ઘટનાને પગલે શાળાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રશિયાની સ્કૂલમાં ગોળીબાર

ગવર્નર એલેક્ઝાન્ડર બ્રેશાલોવે કહ્યું છે કે પોલીસની એક ટીમ સ્કૂલમાં હાજર છે.ગયા વર્ષે પણ પૂર્વ મોસ્કોમાં આવી જ એક ઘટના બની હતી.અહીં એક 19 વર્ષના યુવકે ગોળીબાર કર્યો હતો જેમાં 9 લોકોના મોત થયા હતા.મૃતકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર શિક્ષક સહિત કેટલાક બાળકોના પણ મોત થયા છે.જોકે મૃત્યુ પામેલા બાળકોની ઉંમર જાણી શકાઈ નથી.પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે હુમલો થયો ત્યારે સ્કૂલમાં કોઈ ગાર્ડ ન હતો.અમેરિકામાં પણ આવા ગોળીબારના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે.બંદૂક રાખવાના નિયમોમાં છૂટછાટને કારણે ઘણી વખત લોકોએ જીવ આપીને કિંમત ચૂકવવી પડે છે.

બંદૂકધારીએ કર્યો ગોળીબાર

એજન્સીઓનું કહેવું છે કે આ હિંસાનું કારણ ઘરેલું સંઘર્ષ હોઈ શકે છે.તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રશિયામાં સત્તા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો તેજ થઈ રહ્યા છે.જ્યારથી પુતિને યુક્રેન યુદ્ધની વચ્ચે એકત્રીકરણની જાહેરાત કરી છે.ત્યારથી મોટી સંખ્યામાં નાગરિકો દેશ છોડી રહ્યા છે.રશિયામાં પણ દેખાવો થઈ રહ્યા છે.લોકો કહે છે કે પુતિન તેમને બિનજરૂરી યુદ્ધમાં ધકેલી દેવા માંગે છે.

વલસાડ તિથલ રોડ પર રામનિવાસ તોડતી વખતે છત પડતા મજૂરનું મોત
હિઝબુલ ચીફ સૈયદ સલાઉદ્દીને હંદવાડા આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી
AU બેન્કનો કર બાદનો નફો 3% વધી 122 કરોડ નોંધાયો
ઉકાઈ ડેમ હાઈએલર્ટ પર 343.53 ફૂટે વહી રહ્યો છે, 345ફૂટની ભયજનક સપાટીથી હાથવેંત દુર
ઈન્કમ ટેક્સના છાપા દરમિયાન મળેલી શિવસેના નેતા યશવંત જાધવની ડાયરીમાં વધુ 2 નામના ઉલ્લેખથી ખળભળાટ
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાની સેનાનું વિમાન બલોચે તોડી પાડ્યું, બે મેજર સહિત 6 સૈનિકોના મોત
Next Article ઐતિહાસિક : સુપ્રીમ કોર્ટથી સીધું પ્રસારણ, પ્રથમ કેસ સેના Vs સેના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up