By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રશિયા યુક્રેન યુદ્ધ : ફરી પરમાણુ હુમલાનો ખતરો વધ્યો, ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે જોવા મળ્યા પુતિન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રશિયા યુક્રેન યુદ્ધ : ફરી પરમાણુ હુમલાનો ખતરો વધ્યો, ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે જોવા મળ્યા પુતિન
GeneralInternational

રશિયા યુક્રેન યુદ્ધ : ફરી પરમાણુ હુમલાનો ખતરો વધ્યો, ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે જોવા મળ્યા પુતિન

HM News
Last updated: 18/04/2022 6:09 AM
HM News
4 years ago
Share
SHARE

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ રોકાવવાનું નામ લઇ રહ્યું નથી.રશિયન સેના ન તો પીછેહઠ કરી છે કે ન તો તે રાજધાની કિવ પર કબજો કરી શકી છે.રશિયા યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફરી એકવાર પરમાણુ હુમલાનો ખતરો વધી રહ્યો છે.પુતિન ઘણી વખત કહી ચૂક્યા છે કે જો અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે તો તેના પરિણામો ભયાનક હોઈ શકે છે.હવે પુતિન બેલારુસના તાનાશાહ એલેક્ઝેન્ડર લુકાશેન્કો સાથે પરમાણુ બ્રીફકેસ સાથે જોવા મળ્યા છે.મીડિયા અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે બેલારુસ પહોંચેલા પુતિન પરમાણુ બ્રીફકેસ સાથે જોવા મળ્યા હતા.આ એ જ બ્રીફકેસ છે જેમાં પરમાણુ હુમલા સંબંધિત દસ્તાવેજો અને એલર્ટ એલાર્મ હોય છે.બેલારુસના તાનાશાહ લુકાશેન્કો સાથે પુતિનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.આ તસવીરોમાં પુતિનની સાથે ઊભેલા વ્યક્તિના હાથમાં કાળી બ્રીફકેસ છે, જે પરમાણુ બ્રીફકેસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, ઝેલેન્સ્કી વારંવાર રશિયા દ્વારા યુક્રેન પર રાસાયણિક હુમલાની શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે.હવે ઝેલેન્સ્કીએ મારિયુપોલમાં રાસાયણિક હુમલાની આશંકા વ્યક્ત કરી છે.યુક્રેનિયન બંદર શહેર મારિયુપોલ હજુ પણ ભારે હુમલાની ઝપેટમાં છે, કારણ કે રશિયન દળો ઘેરાબંદી કરી રહ્યાં છે.આ શહેર હવે જર્જરિત સ્થિતિમાં છે.મારિયુપોલના મેયરે દાવો કર્યો હતો કે રશિયન હુમલામાં 10,000થી વધુ નાગરિકો માર્યા ગયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાશ્મીરમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયાં : 3 જવાનો શહીદ
Next Article ભારતને છંછેડનારને છોડીશું નહીં રાજનાથસિંહની ચીનને સ્પષ્ટ ચીમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up