By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રસ્તાઓ પર એટલા ખાડા છે કે લોકો ઘરમાંથી ન નીકળે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રસ્તાઓ પર એટલા ખાડા છે કે લોકો ઘરમાંથી ન નીકળે
GeneralMumbai

રસ્તાઓ પર એટલા ખાડા છે કે લોકો ઘરમાંથી ન નીકળે

HM News
Last updated: 16/07/2022 5:25 AM
HM News
4 years ago
Share
SHARE

આવી સાવ વિચિત્ર અપીલ કરી છે રસ્તા પર પડી ગયેલા ખાડાઓ સામે લાચાર પોલીસે:જરૂરી કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો અને નીકળો તો પ્રવાસ રોડ દ્વારા નહીં પણ ટ્રેનથી કરો એવા પ્રકારની સૂચના થાણેની પોલીસ આપી રહી છે થાણેમાં છેલ્લા આઠ દિવસથી જોરદાર વરસાદને કારણે નાશિક હાઇવે પર ખારેગાંવ ટોલ પ્લાઝા,મુમ્બ્રા બાયપાસ,શિળફાટા વિસ્તારમાં ખાડાને કારણે સર્જાતા ટ્રાફિક જૅમને લીધે ટ્રાફિક-પોલીસના હાલ બેહાલ થયા છે.

સવારે વહેલા આવીને રાતે મોડે સુધી ડ્યુટી કરી કેટલાક અધિકારીઓ બીમાર પડી રહ્યા હોવાનો સ્થાનિક અધિકારીનો દાવો છે.જોકે હવે આ ખાડા સામે લાચાર થઈ ગઈ કાલે થાણે પોલીસે બિનજરૂરી કારણસર ઘરની બહાર ન નીકળવા અને રેલવેમાં પ્રવાસ કરવા લોકોને ટ્વિટર પર વિનંતી કરી છે.થાણેમાં મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પર ખાડા પડી ગયા છે,જેને કારણે સમગ્ર થાણે જિલ્લામાં ટ્રાફિક જૅમ સર્જાયો છે. ખારેગાંવ ટોલનાકા વિસ્તારમાં મોટા ખાડાને કારણે શિળફાટા,દહિસર મોરી,ગેમોન રોડ,વાય જંક્શન,મુમ્બ્રા બાયપાસ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી ભારે ટ્રાફિક જોવા મળે છે.સવારે અને સાંજે પીક-અવર્સમાં અહીંથી પસાર થતાં વાહનોને માત્ર ૧૦થી ૧૨ કિલોમીટર સુધીનું અંતર કાપતાં બેથી અઢી કલાક લાગે છે.

અહીં આસપાસ આવેલાં કારખાનાં અને ઇન્ડસ્ટ્રિયલ વેપારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. ભારે ટ્રાફિકને કારણે અહીં કાર્યરત અધિકારીઓને રોજ ૧૫થી ૧૮ કલાક ડ્યુટી માત્ર ટ્રાફિક દૂર કરવા અને અહીં આવેલા ખાડાને ભરવા માટે કરવી પડે છે.એને કારણે ગઈ કાલે થાણે પોલીસે એના ટ્વિટર અકાઉન્ટ પર વાહનચાલકોને સૂચના જારી કરી હતી.મુમ્બ્રા ટ્રાફિક વિભાગના સિનિયર ઇન્સ્પેકટર દિલીપ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી આવી રહેલા વરસાદને કારણે અમારા વિસ્તારમાં મોટા ખાડા પડી ગયા છે.ખારેગાંવ બ્રિજ અને સાકેત બ્રિજ પર મોટા ખાડાને કારણે વાહનો ધીમાં થઈ જાય છે, જેને કારણે પાછળ ટ્રાફિક જૅમ થાય છે.છેલ્લા ચાર દિવસથી અમારા અધિકારી ૧૫થી ૧૮ કલાક ટ્રાફિક હળવો કરવા માટે કામ કરે છે છતાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જૅમ થતો હોવાથી હાલમાં અમારા અધિકારીઓ વધારે કામ કરવાને કારણે બીમાર પડી રહ્યા છે.સવારે અમારો સ્ટાફ પાંચ વાગ્યે આવે છે અને રાતે એક વાગ્યે ઘરે જાય છે.

થાણેમાં રહેતા રાકેશ જૈને‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારો ભિવંડીમાં સોનાલે વિસ્તારમાં કપડાંનો વ્યવસાય છે.છેલ્લા આઠ દિવસથી ભિવંડી રોડ પરના ખાડા અને સ્થાનિક પ્રશાસનની યોગ્ય ગોઠવણ ન હોવાને કારણે ભારે ટ્રાફિક થાય છે. આ પહેલાં મને થાણેથી સોનાલે પહોંચવા માટે ૪૫ મિનિટ લાગતી હતી,પણ હાલમાં ત્રણથી ચાર કલાક લાગે છે.રોજ મારો આશરે સાતથી આઠ કલાકનો સમય ટ્રાવેલિંગમાં જાય છે,જેમાં મારા ફ્યુઅલથી લઈ સમયનું મોટું નુકસાન થઈ રહ્યું છે.’

મુલુંડમાં રહેતા અશોક હરિયાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારો ભિવંડી અંજુર ફાટા પાસે પાવરલૂમનો વ્યવસાય છે.ચોમાસાની શરૂઆતથી થાણે-ભિવંડી રોડની હાલત ભારે ખરાબ થઈ છે,જેનું પરિણામ અમારા જેવા વેપારીઓએ ભોગવવું પડે છે.આ ટ્રાફિકને લીધે છેલ્લા કેટલાક દિવસોથી વેપારમાં પણ મોટો ફરક પડ્યો છે એની પાછળનું કારણ એવું છે કે આ ટ્રાફિક અને ખાડાને કારણે નવા વેપારીઓ અમારે ત્યાં આવતા નથી.આ પહેલાં મને આશરે એક કલાક ઑફિસ પહોંચતાં લાગતો હતો, જે હાલમાં અઢીથી ત્રણ કલાક થાય છે.

ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકાર પાવરલૂમ ડેવલપમેન્ટ બોર્ડના મેમ્બર હર્ષ હરિયાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મારો ભિવંડી-સોનાલે વિસ્તારમાં પાવરલૂમનો વ્યવસાય છે.ભિવંડી રોડ પર પડેલા ખાડાના ત્રાસથી અમારે રોજના કલાકો માત્ર ટ્રાવેલિંગમાં જાય છે.કેટલાક વેપારીઓ વેસ્ટર્નથી પણ આવતા હોય છે,જેમનો આખો દિવસ અમુક વાર ટ્રાવેલિંગમાં જાય છે.એ સાથે આ ખાડા અને ટ્રાફિકને કારણે અમને ઘણાં નુકસાન થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઘણા દિવસ પછી આજે સૂર્યદેવ આપશે દર્શન
Next Article શિંદે કેબિનેટમાં સામેલ થશે MNS? દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરે સાથે કરી મુલાકાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up