By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકારણના ‘ચાણક્ય’, ભાજપના ‘શાહ’ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજકારણના ‘ચાણક્ય’, ભાજપના ‘શાહ’ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ
GeneralNational

રાજકારણના ‘ચાણક્ય’, ભાજપના ‘શાહ’ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ

HM News
Last updated: 22/10/2020 8:24 AM
HM News
5 years ago
Share
SHARE

નવીદિલ્હી, તા.22 : રાજકારણના ‘ચાણક્ય’, ભાજપના ‘શાહ’ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે.આ પ્રસંગે દેશના દિગ્ગજ નેતાઓ અને પક્ષના અનેક નેતાઓએ તેમને શુભકામના પાઠવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પિયુષ ગોયલ સહિતના નેતાઓએ ટવીટર મારફતે અમિત શાહને શુભકામના આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી હતી અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી હતી.

યુપીના મુખ્યમંત્રીએ ટવીટ કરીને લખ્યું કે જનપ્રિય રાજનેતા,અદ્ભુત સંગઠનકર્તા,કુશળ રણનીતિકાર,રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવનારા યશસ્વી ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રીરામ તેમને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.રેલમંત્રી પિયુષ ગોયલે ગૃહમંત્રીના દીર્ઘાયુની કામના કરતાં લખ્યું કે અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષાને સુનિશ્ર્ચિત કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ.સીએએ લાગુ કરવા,370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ ભાજપ સંગઠન અને રાજ્યોમાં ભાજપ સરકારના વિસ્તારમાં તેમનું યોગદાન અતુલનીય રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુભકામના પાઠવતું ટવીટ કરીને કહ્યું કે દેશના ગૃહમંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ સ્વસ્થ અને દીર્ઘાયુ રહે તેવી ભગવાનને હું કામના કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે.તેમનો જન્મ 22 ઓક્ટોબર-1964માં મુંબઈમાં થયો હતો.તેઓ ગુજરાતના હિન્દુ વૈષ્ણવ પરિવારમાંથી આવે છે.2014 અને 2019ની લોકસભા ચૂંટણી ઉપરાંત અનેક રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ર્ચિત કરવાનો શ્રેય શાહને આપવામાં આવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં ભાજપના ક્યા 3 નેતા બળવો કરીને પેટાચૂંટણીમાં અપક્ષ ઉભા રહેતાં C.R. પાટીલે કર્યા સસ્પેન્ડ ?
Next Article તારી મા બહેનને આઇટમ કહે ને, હવે ભાજપના મંત્રી કમલનાથ પર બગડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up