By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકારણના ‘મહારથી’ નરેન્દ્ર મોદીને એક્ટિંગનો પણ જબરદસ્ત શોખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજકારણના ‘મહારથી’ નરેન્દ્ર મોદીને એક્ટિંગનો પણ જબરદસ્ત શોખ
GeneralNational

રાજકારણના ‘મહારથી’ નરેન્દ્ર મોદીને એક્ટિંગનો પણ જબરદસ્ત શોખ

HM News
Last updated: 17/09/2020 8:38 AM
HM News
5 years ago
Share
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરમાં લોકપ્રિય નેતા બનીને ઉભરી આવ્યા છે.તેઓ માત્ર એક શાનદાર રાજકારણી જ છે એટલું નહીં બલ્કે એક કુશળ વક્તા પણ છે. આજે તેમનો જન્મદિવસ છે.વર્ષ ૧૯૫૦માં જન્મેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૭૦ વર્ષના થયા છે.

આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમની લાઈફમાં અમુક એવા કિસ્સા જે જાણવા રસપ્રદ બની રહેશે.રાજનીતિની દુનિયામાં સફળતાની નવી ઈમારત બનાવનારા વડાપ્રધાન મોદી અંગે બહુ ઓછા લોકો જાણતાં હશે કે તેમને સ્કૂલના દિવસોમાં નાટક અને અભિનયમાં બહુ રસ હતો.

આ વાતનો ખુલાસો તેમના ઉપર લખાયેલા પુસ્તક ‘ધ મેન ઓફ ધ મોમેન્ટ: નરેન્દ્ર મોદી બાય એમ.વી.કામથ એન્ડ કાલિંદી રાંદેરી’માં ઉજાગર કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી પર લખાયેલા પુસ્તક ‘એક્ઝામ વોરિયર’માં પણ તેમણે ખુદે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

મોદીએ પોતાના પુસ્તકમાં સ્કૂલના દિવસોને યાદ કરતાં લખ્યું છે કે મારે એક સ્પેશ્યલ ડાયલોગ આપવાનો હતો પરંતુ હું તેના માટે સંઘર્ષ કરી રહ્યો હતો.આ કારણથી નાટકના ડાયરેક્ટર થોડા અકળાયા હતા.તેમણે કહ્યું કે જો હું આ રીતે જ સંવાદ કરતો રહીશ તો તેઓ મને ડાયરેક્ટ કરી શકશે નહીં.મોદીએ આગળ લખ્યું કે આ સાંભળીને મને બહુ દુ:ખ થયું.આગલા દિવસે મેં તેમને પોતાની રીતે આ સીન કરવાકહ્યું, જ્યારે ડાયરેક્ટરે આ સીન કર્યો તો મને સેકન્ડમાં સમજાઈ ગયું કે હું ક્યાં ભૂલ કરી રહ્યો હતો.

બાબરી વિધ્વંસ કેસઃ જો અડવાણી-જોશી-કલ્યાણ સિંહ દોષી સાબિત થાય તો થઈ શકે છે પાંચ વર્ષની સજા
એનડીએ આગામી જૂનથી મહિલા કેડેટના પ્રથમ બેચને લશ્કરી તાલીમ આપશે
ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંતે ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી તરફી માહોલ…!!
યુરોઝોનમાં મેમાં ફુગાવો વધીને ૮.૧ ટકાના વિક્રમજનક સ્તરે
સુરત જિલ્લા LCB પોલીસે પલસાણાના કારેલી અને માખીંગા ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો અને કાર ઝડપી પાડી
Share This Article
Facebook Email Print
Previous Article PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે રૂપાણી સરકાર આ પાંચ યોજના શરૂ કરશે
Next Article સાડા પાંચ મહિના બાદ ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ કરદાતાઓને અપાયું : CBDT
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up