By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું’ સુરતના રાંદેરમાં બેનર લાગ્યા, રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનું ચૂંટણી ટાણે ફરમાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ‘રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું’ સુરતના રાંદેરમાં બેનર લાગ્યા, રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનું ચૂંટણી ટાણે ફરમાન
GeneralGujarat NowSurat

‘રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું’ સુરતના રાંદેરમાં બેનર લાગ્યા, રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનું ચૂંટણી ટાણે ફરમાન

HM News
Last updated: 04/02/2021 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતા નેતાઓની નિંદર ઉડાડવા માટે સ્થાનિકોએ બેનર લગાવ્યા છે.નેતાઓએ ન આવવું એવા લખાણ સાથેના બેનર સુરતના રાંદેર મોરાભાગળની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે.રસ્તા અને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીંનાં બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે.સોસાયટીના વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે.એટલું જ નહીં પણ રોડ-રસ્તા અને વરસાદી પાણી ન નિકાલમાં નિષ્ફળ ઉમેદવારો દોડતા થઈ ગયા છે.

રહિશોએ પ્રતિબંધ લગાવી દીધો
દુર્ગાપુરી સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતોવખત કરી હતી.આ ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આ માટેની કોઇ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્રશ્નો ન ઉકેલાતા બેનર લાગ્યા
સોસાયટીની બહાર જ એવું બેનર લગાડવામાં આવ્યું છે કે,રાજકીય પક્ષો જોગ,આથી જણાવવાનું કે,અમારી સોસાયટીના રોડ-રસ્તાના કોઈ જ કામકાજ આજદિન સુધી શાસકપક્ષ દ્વારા થયા નથી.વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરાઇ નથી.જેથી કોઇ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા માટે અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. વખતો વખતની રજૂઆત છતાં તેઓના પ્રશ્ન નહીં ઉકેલાતાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને વિરોધ કરવામાં આવ્યો છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોંઘવારીનો માર/ બજેટ બાદ LPG ગ્રાહકોને મોટો ઝટકો,એકઝાટકે ગેસ સિલિન્ડરના વધી ગયા આટલા ભાવ
Next Article પોઝિટિવની આંકડો વધીને 52,578 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 51,105 થઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up