By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકોટના પોલીસ જવાને યુવતીને કહ્યું, સરકારી ગાડીમાં તે ક્યારે મોજ નહી કરી હોય, ચાલ તને એન્જોય કરાવું અને…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટના પોલીસ જવાને યુવતીને કહ્યું, સરકારી ગાડીમાં તે ક્યારે મોજ નહી કરી હોય, ચાલ તને એન્જોય કરાવું અને…
GeneralSaurashtra

રાજકોટના પોલીસ જવાને યુવતીને કહ્યું, સરકારી ગાડીમાં તે ક્યારે મોજ નહી કરી હોય, ચાલ તને એન્જોય કરાવું અને…

HM News
Last updated: 22/09/2021 7:05 AM
HM News
4 years ago
Share
SHARE

રાજકોટ : ગ્રામ્યના શાપર – વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા અશ્વિન મકવાણા નશાની સ્થિતિમાં ભાન ભુલ્યો હતો.નશાની હાલતમાં જ એક યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો.જો કે સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપાયો હતો.સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા મનાવતો વીડિયો મોબાઇલમાં ઉતાર્યો હતો.ત્યાર બાદ લોકોએ અશ્વિન મકવાણાના કપડા ઉતારીને મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું પણ ફેરવ્યું હતું.ત્યાર બાદ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ પર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની સ્થિતિમાં રંગરેલીયા કરી રહ્યો હતો.જેના કારણે સ્થાનિકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.ત્યાર બાદ લોકોએ તેને માર મારીને ફુલેકું ફેરવ્યું હતું.જો કે ઘટના અંગે માહિતી મળતા પોલીસ સ્ટેશનના PI પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. PI એ સ્થાનિક લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા.જેના કારણે લોકો રોષે ભરાયા હતા.લોકોની સાથે PI એખુબ જ ગેરવર્તણુંક કરી હતી.પોલીસે પોતાના સ્ટાફના વ્યક્તિને બચાવવા લાજવાના બદલે ગાજી હતી.

સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લેતા તે લાજવાના બદલે ગાજવા લાગ્યો હતો અને પટ્ટો ઉતારીને લોકોમે મારવા દોડ્યો હતો.પીધેલી હાલતમાં હોવા છતા સ્થાનિક પોલીસે તેને છાવરવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો. ગામલોકોએ અશ્વિન મકવાણાની કામલીલા પોતાના મોબાઇલમાં કેદ કરી હતી.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ છે.સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે.સાંજ સુધીમાં હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ભરવામાં આવશે.ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાશે.હાલ તો સમગ્ર મામલે ફરિયાદ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર બિડેને ભારત વિરોધી નિવેદન કર્યું
BIG BREAKING : સંજય રાઉતનો બળવાખોરોને પડકાર- સામે આવીને વાત કરો; એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના
પાવાગઢ : વાંચો મહાકાળી માતા સાથે જોડાયેલી રસપ્રદ વાતો!
ઇસ્લામોફોબિયા છે તો હિંદુફોબિયા પણ છે, બેવડા માપદંડ સ્વીકાર્ય નથી : ભારતે યુનાઇટેડ નેશનમાં ઇસ્લામિક દેશોને બામિયાનનું ઉદાહરણ આપ્યું
પલસાણાના શેઢાવથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા વોંટેડ
Share This Article
Facebook Email Print
Previous Article ભડકાઉ ભાઈજાન અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘર પર હુમલો, હત્યાની અપાઇ ધમકી
Next Article સુરત જિલ્લા LCBમાં થયા મોટા ફેરફાર, લાંબા સમયથી LCBમાં આવવા મથતા એક જમાદારનું સપનું રોળાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up