ગુજરાતમાં હવે રાજકોટમાં ભાજપનું કમલમ-૨ નિર્માણ થવા જઈ રહ્યું છે.પાટનગર ગાંધીનગર નજીક આવેલા કમલમને ટક્કર મારે એવું બીજું કમલમ-૨ આકાર પામશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કમલમ-૨નું ઓનલાઇન ખાતમુહુર્ત કર્યું હતું.સૌરાષ્ટ્ર જોન માટે ભાજપે રાજકોટમાં કમલમ-૨ બનાવવા નક્કી કર્યું છે. રાજકોટમાં રીંગ રોડ પર કમલમ આકાર પામશે.આ કમલમની વિશેષતા એ હશે કે આ સમગ્ર પક્ષ કાર્યાલય આઇએસઓ સર્ટિફાઇડ હશે.
કમલામાં ટેકનોલોજીનો સમય સે એટલું જ નહીં પણ તમામ મુલાકાતીઓનો એક ડેટા બેંક તૈયાર કરવામાં આવશે.જે આધારે સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તેવો પ્રયાસ પણ કરવામાં આવશે કમલમમાં મોદીના ફોટા સાથે ૨૦૦ મગ રાખવામાં આવશે.