By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજકોટ : જિલ્લાની 8 બેઠકો માટેની મતગણતરી શરૂ, ભાજપનાં રાદડિયા-બાવળીયા તો કોંગ્રેસનાં ઈન્દ્રનીલ આગળ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજકોટ : જિલ્લાની 8 બેઠકો માટેની મતગણતરી શરૂ, ભાજપનાં રાદડિયા-બાવળીયા તો કોંગ્રેસનાં ઈન્દ્રનીલ આગળ
GeneralGujarat NowPolitics

રાજકોટ : જિલ્લાની 8 બેઠકો માટેની મતગણતરી શરૂ, ભાજપનાં રાદડિયા-બાવળીયા તો કોંગ્રેસનાં ઈન્દ્રનીલ આગળ

HM News
Last updated: 08/12/2022 4:04 AM
HM News
3 years ago
Share
SHARE

– આઠ વિધાનસભા બેઠકની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂકી
– મત ગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી થઈ હતી

રાજકોટ : ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જે અન્વયે રાજકોટ જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ,કણકોટ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ અન્ય અધિકારીઓ ઉપરાંત ઉમેદવારોની ઉપસ્થિતિમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રથમ રાઉન્ડ બાદ ભાજપનાં રાદડિયા,બાવળીયા અને દર્શીતા શાહ આગળ છે.તો કોંગ્રેસનાં વિધાનસભા-68 ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ આગળ ચાલી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, ઉમેદવારોની હાજરીમાં નિયમોના ચુસ્ત પાલન સાથે આઠ વિધાનસભા બેઠકની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ ચૂકી છે.મતગણતરીમાં ભાગ લેનાર અધિકારી- કર્મચારીઓએ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ મતદાન માટેની ગુપ્તતા જાળવવાના શપથ ગ્રહણ કર્યા હતા.મત ગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી થઈ હતી.પોસ્ટલ બેલેટની ગણતરી બાદ અંદાજિત અડધા કલાકમાં ઇ.વી.એમ. ના મતગણતરી શરૂ થશે.હાલ પોસ્ટલ બેલેટ ગણતરી દરમિયાન કુલ 8 બેઠક પૈકી 7 બેઠકમાં ભાજપ આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જસદણ વિધાનસભા વિસ્તારમાં બીજા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી બીજા નંબરે ભાજપ પ્રથમ નંબરે અને કોંગ્રેસ ત્રીજા નંબરે છે.રાજકોટમાં દક્ષિણ વિધાનસભા પર બીજા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ ટીલાળાં 5,000 મતથી આગળ છે. ગોંડલ બેઠક પર સતત બીજા રાઉન્ડમાં ભાજપ આગળ છે.ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતથી આગળ છે જ્યારે ગ્રામ્ય બેઠક પર સતત બીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા આગળ છે.

મુંબઇમાં મોલની અંદર આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ : ૯ મોત
તંત્રમાં સંકલનનો અભાવ ,અમદાવાદમાં રેડએલર્ટની આગાહી છતાં હિટવેવ એકશન પ્લાન કાગળ પર
રાજસ્થાન: જયપુરમાં આયુર્વેદિક મસાજના બહાને વિદેશી મહિલા પર બળાત્કાર
સુરત જિલ્લાનો મોસ્ટ વોંટેડ બુટલેગર સન્ની ચલથાણથી ઝડપાયો
સુરતને મળતો જથ્થો બીજે ડાયવર્ટ થતા સુરતીઓમાં આક્રોશ, શું સરકાર સુરતની સ્થિતિ સારી સમજે છે ?
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ 120, કોંગ્રેસ 34, AAP 2 બેઠક પર આગળ, વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આગળ
Next Article કતારગામ સીટ પરિણામ લાઈવ : શું છે AAP ચીફ ગોપાલ ઈટાલિયાની હાલત?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up