By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટ : હની ટ્રેપ ‘તોડ’ કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટ : હની ટ્રેપ ‘તોડ’ કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી
GeneralSaurashtra

રાજકોટ : હની ટ્રેપ ‘તોડ’ કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી

HM News
Last updated: 16/10/2020 6:29 AM
HM News
5 years ago
Share
SHARE

રાજકોટ: મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તૃષા બુસાને સસ્પેન્ડ કરી દીધા છે.એટલું જ નહીં આ કેસમાં ધરપકડ કરાયેલા બે જીઆરડી જવાન સહિત કુલ પાંચ જવાનોની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ASIએ એક સ્પા સંચાલક દંપતી સાથે મળીને મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી ‘તોડ’ કર્યો હતો. આ મામલે વેપારીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી કરી હતી.

ASIનો આ કેસમાં શું રોલ હતો?

તમામ લોકોએ વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસે રહેલા રોકડા 22,500 રૂપિયા પડાવી લીધા હતા.બાકીની બે લાખની રકમ પછીથી આપવાનું નક્કી થયું હતું.આ દરમિયાન વેપારી પોલીસ ફરિયાદ ન કરે તે માટે મહિલા ASI તૃષા બુસાએ વેપારીને પોલીસે સ્ટેશન બોલાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી.આ ઉપરાંત માસ્ક ન પહેરાવાનો ગુનો પણ નોંધ્યો હતો અને તેમને પોલીસ લોકઅપમાં પૂરી દીધો હતો. આથી જો ભવિષ્યમાં ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલકની પત્નીના ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હતો એવું કહેવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી હતી.
સ્પા સંચાલક સહિત ધરપકડ કરાયેલા આરોપી.

યુવકો સ્પા કરાવવા આવે એટલે સંચાલક જવાનોને બોલાવી લેતો હતો

પોલીસનું કહેવું છે કે આરોપી સ્પા સંચાલક આશિષ મારડિયા પોતાના સ્પા ખાતે યુવકોને બોલાવતો હતો.આ દરમિયાન યુવકોને શારીરિક સંબંધ બાંધવાની ઑફર પણ કરાતી હતી.જે બાદમાં યુવકો શરીર સંબંધ બાંધીને બહાર નીકળે ત્યારે સ્પા સંચાલક ફોન કરીને કેટલાક જીઆરડી જવાનોને બોલાવી લેતો હતો.જે બાદમાં યુવકોને ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હતા.

હની ટ્રેપ કેસ શું હતો?

મોરબીના જમના ટાવરમાં રહેતા તેમજ ફરસાણનો વેપાર કરતા સંજયભાઈ સોમૈયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાની ફરિયાદ આપી હતી.આ મામલે પોલીસે રાજકોટના કે.કે.વી હોલ પાસે સ્પા ધરાવતા આશિષ મારડિયા અને તેની પત્ની અલ્પા મારડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા વર્ષોથી અલ્પાના પરિચયમાં હતા. આ દરમિયાન બંને ફોનમાં વાતચીત કરતા હતા.જોકે,વેપારીએ ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે તેઓએ અલ્પા સાથેની મિત્રતા તોડી નાખી હતી પરંતુ અલ્પાનો ફોન આવતા ફરીથી વાતચીત શરૂ કરી હતી.
તૃષા બુસા.

વેપારીને કેવી રીતે ફસાવ્યો?

અલ્પાએ વેપારીને એવું કહીને ફસાવ્યો હતો કે તેનો પતિ બહાર ગામ જવાનો છે.આ સમય દરમિયાન તેણીએ વેપારીને તેના ઘરે બોલાવ્યો હતો.જે બાદમાં પાંચમી ઓક્ટોબરના રોજ વેપારી મોરબીથી કાર લઈને અલ્પાના ઘરે પહોંચ્યો હતો.આ દરમિયાન મહિલાનો પતિ આશિષ અને તેનો મિત્ર ઘરે આવી પહોંચ્યા હતા અને તેની પત્નીની છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવીને તેના પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં મહિલાના પતિએ બે જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. તમામે વેપારીને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને કેસ ન કરવા માટે બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.

આ દરમિયાન અલ્પા તેના પતિ આશિષ,આશિષનો મિત્ર સુરેશ પરમાર,એલઆરડી જવાનો શુભમ નીતિન શિશાંગિયા અને રિતેષ ભગવાનજી પટેલે વેપારી પાસે રહેલા 22,500 રૂપિયા પડાવી લીધા હતા.જે બાદમાં કેસ ન કરવા બદલ 10મી ઓક્ટોબરના રોજ બે લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.આ મામલે વેપારીએ પોતાના ઘરે જઈને વાત કરતા પરિવારના લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી.જે બાદમાં વેપારીએ ફરિયાદ આપતા આ ગુનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પોલીસ વિભાગમાં મોટો ફેરફાર: અમદાવાદના 12 PIની અન્ય જિલ્લામાં ટ્રાન્સફર, જાણો કોને ક્યા કરાઈ બદલી?
Next Article ન તો મોદી કે શાહ .. !! ભાજપના સ્ટાર પ્રચારકોમાં ‘મહારાજ’ ટોપ -5 માંથી ગુમ, હિન્દુ ધ્વજવાહક સાધ્વી પણ છે આ યાદીમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up