By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજયમાં કોરોનાને કારણે લોકડાઉનઃ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજયમાં કોરોનાને કારણે લોકડાઉનઃ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ
AhmedabadGeneralGujarat Now

રાજયમાં કોરોનાને કારણે લોકડાઉનઃ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ

HM News
Last updated: 23/03/2020 9:14 AM
HM News
6 years ago
Share
SHARE

જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની કોઈ પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે નહી

અમદાવાદ, તા.૨૩: કોરોના વાયરસને કારણે કાલે એટલે રવિવારે ૨૨ માર્ચનાં રોજ જનાત કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો જે બાગ થાળી,તાળી એને ઘંટડી વગાડીને કોરોનાને નાથવા માટે લડતા લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.જે બાદ હવે ફરીથી શહેર સહિત રાજય ૨૫ માર્ચ સુધી લોકડાઉન રહેશે.આ દરમિયાન જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયની કોઈ પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે તો તેવા તમામ વેપારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.લોકડાઉનનુ પાલન કરાવવા માટે મ્યુનિ.દ્વારા ૧૦૦ થી વધુ અલગ અલગ ટીમો બનાવી છે અને તેઓ ફરજિયાત પણે તમામ દુકાનો અને બજારો બંધ કરાવશે.નહીં કરનારા સામે ઈન્ડિયન પીનલ કોડ અને એપિડેમીક એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.આ અંગે મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ ટ્વિટ કરીને શહેરીજનોને ચેતવ્યાં છે.તેમણે કહ્યું છે કે,હાલ સોશિયલ ડિસટન્સ અને ભેગા થવાનું ટાળીને કોરોનાના સંક્રમણથી બચો.આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે,સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે.તેમણે ચેતવણી આપી હતી કે,દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે.દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા કોર્પોરેશને ૪૦૦ ટીમ બનાવી છે જે શહેરભરમાં ગોઠવાઈ જઈ કડકાઈથી અમલ કરાવશે. કોરોનાના વાઈરસનો નાશ કરવા મ્યુનિ.એ ફાયરના સાધનોથી શહેરનાં ૧૧૦ સ્થળે ૪ કરોડ લિટર એન્ટિવાયરલ દવાનો છંટકાવ કર્યો હતો.ફાયર ટેન્ડરની પાઈપ સાથે બ્લોઅરની ૧૬ નોઝલ ૧૦૦ કિલો પ્રેશરથી અઢી મિનિટમાં ૪૦ લિટર દવા છંટાઈ હતી. એક ફાયર ટેન્ડરમાં ૧૦થી ૧૫ હજાર લિટર પાણીમાં દવા ઉમેરાઈ હતી. નહેરુનગરથી અભિયાન શરૂ થયું હતું.જીવનજરૂરી દુકાનો ચાલુ રહેશે.જેમકે બેન્કો અને રિઝર્વ બેન્ક, ન્યૂઝ પેપર, ટેલિકોમ સેવા, શાકભાજી-ફ્રૂટ, દૂધની દુકાનો, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, લેબોરેટરી, બ્લડબેન્ક, વીજળી, પેટ્રોલ પંપ વગેરે જાહેર જનતા માટે ચાલુ રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વાયરસ સામે લડવાના PM મોદીના આ આઈડિયા પર US ફિદા
Next Article OMG! જર્મનીના ચાન્સલર એંજેલા મર્કેલ ક્વોરન્ટાઇન, વેક્સીન આપનાર ડૉકટર કોરોના પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up