By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજયસભાની ચુંટણી બાકી છે તેવા ટાણે ભાજપ સરકાર અને શિક્ષણમંત્રીને હાઇકોર્ટનો ઝાટકો : ભુપેન્‍દ્રસિંહનું મંત્રી પદ જોખમમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજયસભાની ચુંટણી બાકી છે તેવા ટાણે ભાજપ સરકાર અને શિક્ષણમંત્રીને હાઇકોર્ટનો ઝાટકો : ભુપેન્‍દ્રસિંહનું મંત્રી પદ જોખમમાં
GeneralGujarat NowPolitics

રાજયસભાની ચુંટણી બાકી છે તેવા ટાણે ભાજપ સરકાર અને શિક્ષણમંત્રીને હાઇકોર્ટનો ઝાટકો : ભુપેન્‍દ્રસિંહનું મંત્રી પદ જોખમમાં

HM News
Last updated: 12/05/2020 7:32 AM
HM News
6 years ago
Share
SHARE

– હાઈકોર્ટ દ્વારા આ ચૂંટણીને રદ્દ કરી નાખવામાં આવતા કોંગ્રેસના પ્રવકતા શકિતસિંહ ગોહીલે ટ્‍વીટ કરી કહ્યું ‘સત્‍યમેવ જયતે’ : કોંગ્રેસના ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી

– ૨૦૧૭ની ધોળકાની ચૂંટણી હાઈકોર્ટે રદ્દ કરી દેવામાં આવતા શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાને મોટો ઝાટકો : મતની ગણતરીને લઈ કોર્ટ દ્વારા કરવામાં આવ્‍યુ અવલોકન : હાઈકોર્ટ દ્વારા ૪૨૯ કોસ્‍ટલ મત ગેરકાયદેસર રીતે બાકાતમાં રાખ્‍યા હોવાનું અને ચૂંટણીમાં ગેરરીતિ થયાનું જણાવ્‍યુઃ ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ

રાજકોટ તા.૧ર : વર્ષ ર૦૧૭ની ધોળકા વિધાનસભાની ચુંટણીમાં પોસ્‍ટલ મત ન ગણવાના વિવાદમાં આજે હાઇકોર્ટ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુંડાસમાની વિરૂધ્‍ધમાં ચુકાદો આપ્‍યો છે.ચુંટણી અધિકારી તરીકે તત્‍કાલીન ડે.કલેકટર ધવલ જાની હતા.હાઇકોર્ટે ચુંટણી જ રદ કરી નાખતા કાયદાકીય દ્રષ્‍ટીએ ભુપેન્‍દ્રસિંહ ધારાસભ્‍ય રહયા નથી.તેમનું મંત્રી પદ જોખમમાં મુકાયુ છે.સરકાર માટે આ ચુકાદો મોટા ફટકા રૂપ ગણાય છે.કોંગીના પરાજીત ઉમેદવાર અશ્વિન રાઠોડે રીટ કરી હતી.રાજયસભાની ચુંટણીમાં ભાજપને એક મતની ખોટ પડશે વધુ વિગતો મેળવાઇ રહી છે.ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાંથી વિજેતા બન્યા હતા તે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.2017માં ધોળકા વિધાનસભા બેઠક પરથી ચુડાસમા 327 રનની નજીવી સરસાઈથી જીત્યા હતા.એ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી હતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો.રિટર્નિંગ ઑફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવામાં આવી હતી.કૉંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે મતગણતરીમાં છેતરપિંડી કરવામાં આવી અને 429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં ન લેવામાં આવ્યા.આ મામલે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી પછી ચુકાદો અનામત રાખ્યો હતો જેને આજે સંભળાવાયો છે.ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો.ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કૉન્ફરન્સિંગથી ચુદાકો આપ્યો હતો.

કોણે શું કહ્યું?

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસ નેતા ભરત સોલંકીએ કહ્યું કે,ગુજરાત હાઈકોર્ટનો આવકારદાયક નિણય.સત્યમેવ જયતે.કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે,ગુજરાતના કાયદામંત્રીને ગેરકાયદે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરકાયદે અને રદ ઘોષિત કરવામાં આવી છે. 2017માં ખોટી રીતે એમણે જીત મેળવી હતી.કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે,આ લોકશાહીનો વિજય છે.આ હિમશીલાની ટોચ ખરવાની શરૂઆત છે.ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે એનું આ ઉદાહરણ છે.

આ મુદ્દે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે આજે ફરી એક વાર સાબિત થઈ ગયું કે ભાજપ દ્વારા ગુજરાતમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ચૂંટણીમાં ગરબડ કરવામાં આવે છે.આજે ગુજરાત હાઈકોર્ટે કેબિનેટ મંત્રીની ચૂંટણીને રદ કરી દીધી છે.મંત્રીએ સત્તાતંત્ર અને રૂપિયાના જોરે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગરબડી કરી હતી.સત્યમેવ જયતે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 2 વર્ષ સુધી દુનિયાને બાનમાં રાખશે કોરોના! ના માનો તો આ રિસર્ચ વાંચી લો
Next Article આજે રાત્રે 8 કલાકે વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન : લોકડાઉન 4.0 માં પ્રવેશે એવી શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up