By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને 8 માસનું એક્સટેન્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને 8 માસનું એક્સટેન્શન
AhmedabadGeneral

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને 8 માસનું એક્સટેન્શન

HM News
Last updated: 30/05/2022 7:29 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યના પોલીસ વડાને ૮ માસનું એક્સટેન્શન અપાયા બાદ ૩૧ મેના રોજ વયનિવૃત્ત થતાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને પણ ૮ મહિનાનું એક્સટેન્સન અપાયું છે.ભારત સરકારે આ માટે લીલીઝંડી આપી દીધી છે પણ ગુજરાત સરકારનું જાહેરનામુ હજુ પ્રસિદ્ધ થયું નથી,જે હવે જાહેર થશે.આ જાહેરાનમુ પ્રસિદ્ધ થયાં બાદ પંકજકુમારનું એક્સટેન્શન નિયમિત થયેલું ગણાશે.આ અગાઉ મુખ્યસચિવ અનિલ મુકીમને પણ સરકારે ૬-૬ માસના બે એક્સટેન્શન આપ્યા હતા અને ત્યારબાદ તેઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ નિવૃત્ત થયાં હતા.સરકારે અનિલ મુકીમને આ નિવૃત્તિ બાદ જર્કના ચેરમેન બનાવી દીધાં છે.અનિલ મુકીમના અનુગામી તરીકે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવપદે સેવારત પંકજકુમારે મુખ્ય સચિવપદનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારથી અત્યાર સુધીના ૯ માસ મુખ્ય સચિવ રહેલા પંકજકુમારને વય-નિવૃત્ત કરવાને બદલે સરકારે વધારાના આઠ માસનું એક્સટેન્શન આપ્યું છે અર્થાત તેઓ હવે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૩ સુધી મુખ્ય સચિવપદે કાર્યરત રહેશે.

પંકજ કુમારની નિવૃત્તિ બાદ નવા મુખ્ય સચિવ કોણ થશે?તેની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભારત સરકારમાં ડેપ્યુટેશન પર કામ કરી રહેલા ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને તાત્કાલિક ભારત સરકારનું સચિવપદ છોડાવીને ગુજરાત પરત મોકલાયા હતા.તે વખતે એમ મનાતું હતું કે કદાચ સરકાર પંકજકુમારને વયનિવૃત્તિ સુધી પણ કાર્યરત રાખવાને બદલે મુખ્ય સચિવપદે રાજકુમારને નિયુક્ત કરવાના મૂડમાં છે અથવા પંકજકુમારની વય નિવૃત્તિ બાદ તેમના અનુગામી તરીકે રાજકુમારને જવાબદારી સોંપી દેશે પરંતુ આગામી ડિસેમ્બર-૨૦૨૨માં રાજ્ય વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં જણાતી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article IPL ફાઇનલમાં ગુજરાતનો વિજય અમદાવાદીઓ રોડ પર ઉતરી આવ્યા
Next Article મેદાન વગરની સ્કૂલોના બાળકો નારણપુરા સ્પોર્ટસ સંકુલમાં રમી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up