By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યપાલ માત્ર પોસ્ટમેન, તેમને પત્ર લખવાનો અધિકાર નથી : સ્ટાલિન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજ્યપાલ માત્ર પોસ્ટમેન, તેમને પત્ર લખવાનો અધિકાર નથી : સ્ટાલિન
GeneralNational

રાજ્યપાલ માત્ર પોસ્ટમેન, તેમને પત્ર લખવાનો અધિકાર નથી : સ્ટાલિન

HM News
Last updated: 27/04/2022 4:39 AM
HM News
3 years ago
Share
SHARE

ચેન્નઈ, તા.૨૬ : દિલ્હી પછી તામિલનાડુમાં પણ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર ચકમક થતી રહે છે.તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે કહ્યું કે,રાજ્યપાલ માત્ર એક પોસ્ટમેન સમાન છે, જેમને પત્ર ખોલીને જોવાનો અધિકાર નથી.તામિલનાડુ વિધાનસભામાં એક દિવસ પહેલાં જ એક બિલ પાસ કરાયું છે, જેના હેઠળ રાજ્યની યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂકનો અધિકાર રાજ્ય સરકાર પાસે આવી જશે.આ પહેલા આ અધિકાર રાજ્યપાલને હતો. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને કહ્યું કે, રાજ્યપાલે કેબિનેટમાંથી પાસ થયેલા બિલો સીધા રાષ્ટ્રપતિને મોકલવા જોઈએ.દ્રવિડિયન પાર્ટીના એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતાં સ્ટાલિને કહ્યું કે, રાજ્યપાલ આરએન રવિ માત્ર એક પોસ્ટમેન છે, જેમની પાસે પત્ર ખોલીને જવાનો અધિકાર નથી.સ્ટાલિને કહ્યું કે, વિધાનસભામાં બિલ પસાર થયા પછી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ન હોય. તેમણે નીટ સાથે સંકળાયેલું બિલ નામંજૂર થયા પછી ગૃહમંત્રીની મુલાકાત લીધી હતી.વિધાનસભામાં યુનિવર્સિટીઓ સંબંધિત બિલ રજૂ કરતા સ્ટાલિને ગુજરાતનું ઉદાહરણ આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પણ કુલપતિની નિમણૂક કરવાની સત્તા રાજ્યપાલ પાસે નથી, પરંતુ રાજ્ય સરકાર પાસે છે.

પ.બંગાળમાં મુસ્લિમ વિસ્તારોમાં હિન્દુઓને મતદાનની મનાઈ? : ‘મમતાગિરી’ સામે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં
દુકાનના નામ મરાઠીમાં લખો નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો
વડોદરા : જાણો કેવી રીતે સેલ્વિન પાઉલ પરમારે એક શ્રીમંત પરિવારની યુવતીને ફસાવીને તેની જિંદગી કરી નર્ક, PMO સુધી પહોચી વાત
રેલ્વે યાત્રી માટે ખુશખબર.. લોકડાઉન બાદ ૧૫મીથી દોડવા લાગશે મોટાભાગની ટ્રેનો
આરતી જોવા માટે પહોંચેલા મમતા બેનર્જી BJP સમર્થકોના સૂત્રોચ્ચારથી નારાજ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના મામલે કેન્દ્ર સરકાર એલર્ટઃ PM મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે યોજશે બેઠક
Next Article ઉત્તરાખંડની ધર્મ સંસદમાં કોઈ ભડકાઉ ભાષણો ન થાય : સુપ્રીમની ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up