By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યભરમાં બે દિવસ હિટવેવની આગાહી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજ્યભરમાં બે દિવસ હિટવેવની આગાહી
GeneralGujarat Now

રાજ્યભરમાં બે દિવસ હિટવેવની આગાહી

HM News
Last updated: 06/04/2020 7:20 AM
HM News
5 years ago
Share
SHARE

ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર.

ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની સૌથી વધુ અસર દેખાશે

એક તરફ દેશભર સહિત ગુજરાતમાં જ્યાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઇને રાજ્યભરમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. ગઇ કાલે રાજ્યનાં રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, કંડલા એરપોર્ટ સહિતનાં નવ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજથી આકરી ગરમી પડવાની શરૂઆત થઇ જશે. જેને લઇને અમદાવાદમાં ગરમીની શરૂઆતમાં જ ૪૧ ડિગ્રીથી થશે.

જો કે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં હિટવેવની પણ સંભાવના છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક ગરમ પવન ફૂંકાશે. જેને લઇને ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની સૌથી વધુ અસર જોવા મળશે. આ શહેરોનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

રાજ્યમાં ઉનાળાને લઇને હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની શરૂઆત થવાની છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસ હિટવેવથી ગરમીથી શેકાવું પડશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફુંકાવાથી આગામી બે દિવસ હિટવેવની આશંકા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ગુજરાતની 3 નર્સિંગ કોલેજની માન્યતા રદ
રશિયાએ પોલેન્ડ-બલ્ગેરિયાના ગેસ સપ્લાયમાં કાપ મૂકતા વિવાદ વણસ્યો
વારંવાર બ્રેક લેતા ભારતના સીનિયર ખેલાડીઓ પર ગાવસ્કર ભડક્યા
હાસ્ય કલાકાર સુનિલ પાલ વિરુદ્ધ એફઆઈઆર : ડૉકટરો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીનો આરોપ
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે 2014 પછીનું મોટું ઘર્ષણ, કુલ 59નાં મોત
Share This Article
Facebook Email Print
Previous Article મોદીની અપીલ પર પાણી ફેરવ્યું!, BJPના MLAએ ઉઠાવી મશાલ, ના રાખ્યું સોશિયલ ડિસ્ટેંસિંગ
Next Article હરિદ્વારમાં એક જમાતીનો રીપોર્ટ કોરોના પોઝિટીવ, 13 હજાર લોકોને કરાયા ક્વોરન્ટાઈન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up