By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં આગામી 5 દિવસમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, લોકોને ગરમીમાંથી મળશે રાહત !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યમાં આગામી 5 દિવસમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, લોકોને ગરમીમાંથી મળશે રાહત !
AhmedabadGeneral

રાજ્યમાં આગામી 5 દિવસમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, લોકોને ગરમીમાંથી મળશે રાહત !

HM News
Last updated: 29/04/2021 7:56 AM
HM News
5 years ago
Share
SHARE

આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હળવી વીજળી,વાવાઝોડાં અને વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય અને લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આજે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ડીસામાં 42.4 અને અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જોકે ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા ઉનાળે અષાઢી જેવો માહોલ સર્જાયો હતો.જો કે સૌરાષ્ટ્રમાં આજથી ગરમી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા,અમદાવાદ,ગાંધીનગર,પાટણ,અરવલ્લી,મહેસાણા,ખેડા,આણંદ,વડોદરા,ભરૃચ,મોરબી,જામનગર,સુરેન્દ્રનગર,અમરેલી,જૂનાગઢ,નર્મદા,સુરત,તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે.આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂકાય તેવી શક્યતા છે.આવાં વાતાવરણના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.આજે મિશ્ર ઋતુ ધરાવતા વાતાવરણના કારણે અમદાવાદ,ગાંધીનગર અને ડીસા,રાજકોટ સિવાયના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી નીચે રહ્યું હતું અને લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘બેડ-ઓક્સિજન ઓછા પડે છે, દારૂની દુકાન ખોલવા દો…બે પેગ પીશે તો કોરોના મરી જશે’ : દિલ્હી દારૂવાળી ડોલી આન્ટીનો નવો વીડિયો વાયરલ
Next Article રાજકોટના બે પૂર્વ કલેકટર સહિત 46 IAS અધિકારીઓને જોઈન્ટ સેક્રેટરીનું પ્રમોશન!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up