By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ
GeneralGujarat Now

રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

HM News
Last updated: 18/10/2022 7:12 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત રાજ્યમાં હાલ ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવે વરસાદી માહોલ પણ છવાયેલો જોવા મળે છે.હવામાનની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા નવસારીના વાસંદા વિસ્તાર ખાતે વરસાદી ઝાપટા પડ્યા હતા.ત્યારે આ ઝાપટા બાદ હવે હમાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે હવે ઠંડી અને ગરમીના વાતાવરણ વચ્ચે હવે વરસાદ પણ વરસતા જગતનો તાતને નુકસાનની ભિતી સેવાય રહી છે.દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ટાઉન ખડકાલા સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ગત રાત્રીના સમયે અચાનક વાતાવરણ બદલાવા લાગ્યુ હતુ જે બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે.તેમજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી કરતા કરી છે.ત્યારે સ્થાનિક ખેડૂતોનાં નાગલી, ડાંગર જેવા પાંકોને નુકસાન થવાની ભીતિ વ્યાપી રહી છે.

બેવડી ઋતુના માહોલ વચ્ચે વાદળછાયું વાતાવરણ

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે ત્યારે રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા ડાંગ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.તેમજ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે.તો તેની સાથે વરસાદની પણ ભીતી સેવાય રહી છે.જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે.જ્યારે બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે.

નવેમ્બરની શરુઆતથી ઠંડી પણ શરુ

દિવાળી બાદ હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જવુ પડશે.નવેમ્બરની શરુઆતથી ઠંડીની પણ શરુઆત થઈ જશે ત્યારે વેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે.તેમજ ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે.આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે.દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય,તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે.ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે.

દાદરાનગર હવેલી પેટાચૂંટણીમાં ભાજપે 15 વર્ષ પોલીસ કર્મચારી રહેલા મહેશ ગાવિતને આપી ટિકિટ
પુણેના શિરુર કોર્ટ પરિસરમાં સેનાના નિવૃત જવાનના ગોળીબારમાં પત્નીનું મોત, સાસુ ઘાયલ
રાજ્યમાં લવ જેહાદ કાયદો આજથી લાગુ
‘હું પ્રેગન્ટ છુ અને હવે પૈસા નહી આપે તો ખોટા કેસમાં ફસાવી દઇશ’
સુરત : ટાર્ગેટ પૂરો કરવા માસ્ક ન પહેરવા બદલ આડેધડ દંડ વસુલતી પાલિકાની ટીમ, વિડીયો થયો વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article વાલીઓ ચેતે ! નોયડામાં રખડતાં કૂતરાઓએ સાત મહિનાના માસૂમનો ભોગ લીધો : હ્રદયદ્રાવક ઘટના
Next Article 19 હજાર રૂપિયાની લાંચ લેતાં મદદનીશ સહકારી અધિકારીને ACBએ રંગેહાથે ઝડપ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up