By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પાંચ જિલ્લાઓમાં એલર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પાંચ જિલ્લાઓમાં એલર્ટ
GandhinagarGeneral

રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પાંચ જિલ્લાઓમાં એલર્ટ

HM News
Last updated: 29/06/2023 7:03 AM
HM News
3 years ago
Share
Pc : Twitter
SHARE

– હવામાન વિભાગે રાજ્યના બે જિલ્લામાં રેડ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
– અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.ગઈકાલે સુરત જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.ગઈકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા.

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજકોટ,જૂનાગઢ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ,બોટાદ,નવસારી,વલસાડ, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.બીજી તરફ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવામાં આવશે તેમજ ગીર સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.ભારે વરસાદની ચેતવણીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 2 જિલ્લામાં રેડ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને અનરાધાર વરસાદને પગલે 2 તેમજ પથિકાશ્રમ પાસે પાણી ભરાય ગયા હતા.આ સાથે ગઈકાલે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો જેમા વસ્ત્રાપુર,એસ.જી.હાઇવે અને ગોતામાં વરસાદ પડ્યો હતો.રાજ્યમાં હવમાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે અને નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે.આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યના વધુ પાંચ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન
Next Article UCC : શું છે સમાન નાગરિક સંહિતા, હાલ ક્યા ક્યા છે લાગુ … તેનાથી શુ થશે મોટા ફેરફાર જાણો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up