By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં નવ IASની એક સાથે બદલી, જાણો કોને મળ્યું કયું પદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યમાં નવ IASની એક સાથે બદલી, જાણો કોને મળ્યું કયું પદ
AhmedabadGeneral

રાજ્યમાં નવ IASની એક સાથે બદલી, જાણો કોને મળ્યું કયું પદ

HM News
Last updated: 08/05/2021 11:09 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં પહેલા ચૂંટણી અને પછી કોરોનાના કારણે અટકી પડેલી પોલીસ અધિકારીઓની બઢતી,બદલી અને ટ્રાન્સફરનો દોર ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે.રાજ્યમાં એક સાથે નવ આઈએએસની બદલી થતાં સમગ્ર પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ કયા સ્થાન પર કોની નિમણૂક થાય છે તે જાણવા માટે સૌમાં ઇંતેજારી જોવા મળી રહી છે.કયા અધિકારીઓની કયા સ્થાન પર નિમણૂક કરવામાં આવી છે તેની યાદી પર નજર કરીએ.

સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની નિમણૂંક કરવામાં આવી છે.જ્યારેએ.એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે.તેમજ કે.એસ. બચાણીની ખેડા ડીડીઓ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે.ઉપરાંતડીડી કાપડિયાની વ્યારા ડીડીઓ તરીકે જ્યારે ડીએસ ગઢવીની સુરત ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.

આ યાદીમાં આગળ જોઇએ તો કે.ડી. લાખાણીની મહીસાગર ડીડીઓ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે.જ્યારે પી.ડી. પલસાણાની નર્મદા ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.એબી રાઠોડની પંચમહાલ-ગોધરા ડીડીઓ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે,જ્યારે રવિન્દ્ર ખટાલેની ગીર સોમનાથના ડીડીઓ તરીકે બદલી બદલી કરવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં 16 લોકોના મોત
Next Article ઈરાકમાં અમેરિકન મિલિટરી બેઝ પર ડ્રોન વડે હુમલો, ઈરાન સમર્થિત સંગઠન પર શંકાની સોય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up