By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યમાં હજુ એક અઠવાડિયું ઘણું કપરું : 5 એપ્રિલ સુધી કોરોનાના કેસ વધવાની સંભાવના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યમાં હજુ એક અઠવાડિયું ઘણું કપરું : 5 એપ્રિલ સુધી કોરોનાના કેસ વધવાની સંભાવના
GandhinagarGeneralGujarat Now

રાજ્યમાં હજુ એક અઠવાડિયું ઘણું કપરું : 5 એપ્રિલ સુધી કોરોનાના કેસ વધવાની સંભાવના

HM News
Last updated: 31/03/2020 2:50 PM
HM News
5 years ago
Share
SHARE

હાલમાં ઈન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધવાની પૂરી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાત માટે હજુ એક અઠવાડિયા સુધીનો સમયગાળો કપરો છે.આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે, રાજ્યમાં હજુ 5 એપ્રિલ સુધી કોરોનાવાયરસના કેસ વધવાની પૂરી સંભાવના છે.જો કે મહત્વનું તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, ગુજરાતીઓએ લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે.બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો કેમ કે હાલમાં ઈન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધવાની પૂરી શક્યતા છે.ગુજરાતમાં મોટા ભાગના કોરોનાવાયરસના ચેપના કેસોમાં રીપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે એ સારી વાત છે એમ તેમણે ઉમેર્યું.આ ઉપરાંત ગુજરાતમાં વેન્ટિલેટર પર હોય તેવા કેસોની સંખ્યા પણ બહુ નથી તેથી ગુજરાતમાં સ્થિતી ગંભીર નથી પણ લોકો લોકડાઉનનો કડક અમલ કરે તો સ્થિતીને ગંભીર બનતી રોકી શકાય છે તેમ તેમણે ઉમેર્યું.તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સારવાર હેઠળ હતા તેમાંથી પાંચ લોકો સંપૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

કર્ણાટકનામાં ભાજપના નેતાની છરીના ઘા મારી હત્યા, પોલીસે ચાર શંકાસ્પદ લોકોની કરી અટકાયત
પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનાર DRDOના વૈજ્ઞાનિકની ધરપકડ
CAAને લઈને સંસદમાં ગૃહ મંત્રાલયએ આપ્યો જવાબ, જણાવ્યું આખરે કેટલા સમયમાં બનશે નિયમો
CBIના એડી. ડિરેક્ટરના મહત્વના સ્થાને ગુજરાત કેડરના મનોજ શશિધરને બઢતી
મુંબઈ બચી ગયું : ફકત સાઉથ બોમ્બેમાં જ વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે વરસાદ
Share This Article
Facebook Email Print
Previous Article પદ્મ ભૂષણથી સમ્માનિત ડોક્ટરનો દાવો, કોરોના સામેની લડાઈ ભારત જીતી જશે
Next Article આસારામ બાપુની દયાજનક સ્થિતિઃ કામ ચલાઉ જામીન અરજી પણ હાઇકોર્ટે ફગાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up