By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યસભા ચૂંટણીનું અવનવું : ભાજપને હરાવવા મહારાષ્ટ્રમાં વર્ષોના દુશ્મનો એક થયા, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરાયું તો હરિયાણામાં સમ આપવામાં આવ્યા!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજ્યસભા ચૂંટણીનું અવનવું : ભાજપને હરાવવા મહારાષ્ટ્રમાં વર્ષોના દુશ્મનો એક થયા, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરાયું તો હરિયાણામાં સમ આપવામાં આવ્યા!
GeneralNationalPolitics

રાજ્યસભા ચૂંટણીનું અવનવું : ભાજપને હરાવવા મહારાષ્ટ્રમાં વર્ષોના દુશ્મનો એક થયા, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરાયું તો હરિયાણામાં સમ આપવામાં આવ્યા!

HM News
Last updated: 10/06/2022 11:10 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યસભાની આજે થઇ રહેલી ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ કૌતુક પમાડે તેવા ઉપાયો કર્યા છે.મહારાષ્ટ્ર,કર્ણાટક,હરિયાણા અને રાજસ્થાનમાં રાજ્યસભાની 16 બેઠકો માટે શુક્રવારે (10 જૂન 2022) મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર (6 બેઠકો), હરિયાણા (2 બેઠકો), રાજસ્થાન (4 બેઠકો) અને કર્ણાટક (4 બેઠકો)માં બેઠકો કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે.બીજી તરફ ક્રોસ વોટિંગની પણ ચર્ચા ચાલી રહી છે. 15 રાજ્યોની 57માંથી 41 બેઠકો પર રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસે રાજસ્થાનથી રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે.રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો છે અને તે માટે 5 ઉમેદવારો મેદાનમાં છે.ભાજપ સમર્થિત ઉમેદવાર સુભાષ ચંદ્રાની એન્ટ્રીથી સ્પર્ધા રસપ્રદ બની છે. આંકડાઓની વાત કરીએ તો રાજસ્થાનમાં એક રાજ્યસભા સીટ માટે 41 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. કોંગ્રેસ પાસે 109 ધારાસભ્યો છે.અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી 125 વોટ તેમની પાસે હોવાનો પાર્ટી દાવો કરી રહી છે.સુભાષ ચંદ્રાએ ઉમેદવારી કર્યા બાદ કોંગ્રેસે સમર્થક ધારાસભ્યોને ઉદયપુરની હોટલમાં લાવવા પડ્યા હતા તેમજ આમેર,જયપુરમાં ઈન્ટરનેટ સેવા પણ ગુરુવારે (9 જૂન 2022) રાત્રે 9 વાગ્યાથી શુક્રવારની રાત્રે 9 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

મહારાષ્ટ્રમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ 6 બેઠકો પર મતદાન પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. AIMIM મહારાષ્ટ્રના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે શુક્રવારે કહ્યું, “અમારી પાર્ટી AIMIMએ ભાજપને હરાવવા માટે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીને મત આપવાનો નિર્ણય કર્યો છે.મહારાષ્ટ્રના અમારા બે AIMIM ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવામાં આવ્યું છે.”

અહીં અગત્યનું છે કે એક સમયે શિવસેના દ્વારા ઓવૈસી બંધુઓને રાક્ષસો કહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મુસ્લિમોમાં ઝેર ભરવાનું કામ કરી રહ્યા છે.શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક લેખમાં ઓવૈસી ભાઈઓ રાષ્ટ્રને મોટું જોખમ હોવાનું કહેવામાં આવ્યું હતું.તેમજ એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઓવૈસી ભાઈઓના મનમાં પાકિસ્તાનના ધ્વજનો લીલો રંગ ભરેલો છે અને ‘ભારત માતા કી જય’ બોલવાનો ઇનકાર કરવા બદલ ઓવૈસીનું માથું કાપી નાંખવું જોઈએ.આજે ભાજપને હરાવવા માટે આ બંને પક્ષો સાથે થઇ ગયા છે.

હરિયાણામાં પણ અલગ જ ખેલ ચાલી રહ્યો છે.અહીં કોંગ્રેસના ધારાસભ્યોને રાયપુરથી પરત લાવતી વખતે તેમને લોટમાં મીઠું નંખાવીને કોંગ્રેસ ઉમેદવાર અજય માકનના સમર્થનમાં મત આપવા માટેના સમ આપવામાં આવ્યા હતાં.હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્યોની છત્તીસગઢની એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.ગુરુવારે તેમને હરિયાણા લાવવામાં આવ્યા હતા.હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે મતદાન થનાર છે.કોંગ્રેસ તરફથી અજય માકન ઉમેદવાર છે. કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરતા ત્યાં પણ ચૂંટણી રસપ્રદ બની છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!
Next Article TV ડિબેટ પર ઇસ્લામિક વિદ્વાનો અને સામ્યવાદી પેનલના સભ્યોએ કથિત ‘ઇશનિંદા’ પર મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા શિરચ્છેદ કરવાની હાકલની નિંદા કરવાનો ઇનકાર કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up