By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટર્સને પ્રોજેક્ટ કોસ્ટમાં 5%નો વધારો કરવા માટે આપી મંજૂરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટર્સને પ્રોજેક્ટ કોસ્ટમાં 5%નો વધારો કરવા માટે આપી મંજૂરી
AhmedabadGeneral

રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટર્સને પ્રોજેક્ટ કોસ્ટમાં 5%નો વધારો કરવા માટે આપી મંજૂરી

HM News
Last updated: 17/03/2022 11:59 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ અસોસિએશન દ્વારા બુધવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તેમને પ્રોજેક્ટ કોસ્ટમાં કાચા માલના વધતા ભાવોને અનુરૂપ 5% સુધીનો વધારો કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી છે.

બાંધકામ માટેના સ્ટીલ,સિમેન્ટ,કાંકરી,ઈંટો અને અન્ય સામગ્રીના વધતા ભાવને પગલે અસોસિએશનના સભ્યો ભાવ વધારવા માટે બાંધકામ કરારમાં સુધારો કરવા માટે લોબિંગ કરી રહ્યા હતા.

“કાચા માલના વધતા ભાવોને અનુરૂપ બાંધકામ ખર્ચમાં વધારો કરવાની અમારી વિનંતીઓ પર ધ્યાન આપવા બદલ અમે રાજ્ય સરકારના આભારી છીએ.અસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું કે, RBI બુલેટિન પર જારી કરાયેલા ભાવોને અનુરૂપ ભાવવધારો કરવામાં આવશે.

રાજ્ય સરકારે બાંધકામ ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે પ્રમાણભૂત બિડિંગ દસ્તાવેજની દરખાસ્ત પણ સ્વીકારી છે.

ભાજપના આ MLAને રાત્રે ૩ વાગ્યે ઓક્સીજન મેળવવા માટે સમર્થકે ફોન કર્યો- એવો જવાબ મળ્યો કે વિશ્વાસ નહી આવે…
માલ્ટા-લીબિયા વચ્ચે જહાજનું ઈંધણ પતી જતાં 400 પ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ
થાઈલેન્ડના નૌકાદળના જહાજની જળસમાધિ, 75ને બચાવ્યા, 31 હજુ પણ લાપતા
CR પાટીલે મને પોતાનો માન્યો જ નથી, હર્ષ સંઘવી કાચીંડા જેવો છે એના પર ક્યારેય ભરોસા ન રાખી શકાય : મહેશ સવાણીનું દર્દ છલકાયું
લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં 44 લાખ લોકો કામ પર પરત ફર્યા
Share This Article
Facebook Email Print
Previous Article રિલાયન્સ પાસેથી અમારી દુકાનો પાછી લેવા પ્રતિબદ્ધ, જરૂરી પગલાં ભરીશું: ફ્યુચર રિટેલ
Next Article ક્રિકેટર હરભજનસિંહને આમ આદમી પાર્ટી રાજ્યસભામાં મોકલશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up