By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ ઠાકરેને ઉર્દૂમાં મળ્યો ધમકીભર્યો પત્ર : ગૃહપ્રધાન પાસે કરી સુરક્ષા વધારવાની માગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજ ઠાકરેને ઉર્દૂમાં મળ્યો ધમકીભર્યો પત્ર : ગૃહપ્રધાન પાસે કરી સુરક્ષા વધારવાની માગ
GeneralNational

રાજ ઠાકરેને ઉર્દૂમાં મળ્યો ધમકીભર્યો પત્ર : ગૃહપ્રધાન પાસે કરી સુરક્ષા વધારવાની માગ

HM News
Last updated: 12/05/2022 10:10 AM
HM News
3 years ago
Share
SHARE

– પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ આંદોલન બંધ કરવામાં આવે

મુંબઈ : MNS નેતા બાલા નંદગાંવકરે માહિતી આપી છે કે MNS પ્રમુખ રાજ ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે.રાજ ઠાકરેની સાથે બાલા નંદગાંવકરને પણ ધમકીભર્યો પત્ર મળ્યો છે, આ સંદર્ભે બાલા નંદગાંવકર મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલને મળ્યા હતા.બાલા નંદગાંવકરે કહ્યું કે આ પત્ર ઉર્દૂ ભાષામાં છે.પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ આંદોલન બંધ કરવામાં આવે. MNS નેતા બાલન નંદગાંવકરે કહ્યું કે જો કોઈ રાજ ઠાકરેના વાળને પણ સ્પર્શ કરશે તો આખું મહારાષ્ટ્ર સળગી જશે.

બાલા નંદગાંવકરે રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટિલને મળીને રાજ ઠાકરેની સુરક્ષા વધારવાની માગ કરી છે.આ સાથે તેમણે રાજ ઠાકરેની સુરક્ષા વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

મુંબઈ બચી ગયું : ફકત સાઉથ બોમ્બેમાં જ વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે વરસાદ
રાજ્યના 8 મહાનગરોમાં TP સ્કીમ સહિતની યોજનાઓ અંગે CM એ પાલિકા કમિશનરો સાથે બેઠક યોજી : જાણો ક્યાં મુદ્દે ચર્ચા થઇ
મહારાષ્ટ્રમાં માત્ર 26 દિવસોમાં સામે આવ્યા 15 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ
હોસ્પિટલ કમિટીનો નિર્ણય મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરમાં બલ્ડ સુગર,ડેન્ગ્યૂ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
કોરોના ઈફેક્ટ: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
Share This Article
Facebook Email Print
Previous Article ઔદ્યોગિક હબ ગણાતા તાંતીથૈયામાંથી વધુ એક કૂટણખાનું ઝડપાયું
Next Article CR પાટીલ ઠગ છે એવું માનનારા હાથ ઊંચા કરે ,અરવિંદ કેજરીવાલના પ્રદેશ અધ્યક્ષ સામે આકરા પ્રહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up