By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રામદેવનું શીર્ષાસન : એક સમયે કહ્યું હતું, આઇપીએલ અશ્લીલ છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રામદેવનું શીર્ષાસન : એક સમયે કહ્યું હતું, આઇપીએલ અશ્લીલ છે
GeneralNational

રામદેવનું શીર્ષાસન : એક સમયે કહ્યું હતું, આઇપીએલ અશ્લીલ છે

HM News
Last updated: 12/08/2020 6:16 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : બાબા રામદેવની પતંજલિ અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર બનવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ આ જ બાબાએ થોડા વર્ષ અગાઉ ક્રિકેટને ભારતીય સંસ્કૃતિનું દુશ્મન ગણાવ્યું હતું.2012માં તેમણે ક્રિકેટને દુશ્મન ગણાવવાની સાથે સાથે તેમાં ચિયરલીડરની હાજરીને લઈને કહ્યું હતું કે આ રમત હવે અશ્લિલ બની ગઈ છે. તેમણે આઇપીએલને પણ અશ્લિલ કહી હતી.

એક વેબસાઇટના અહેવાલ મુજબ એ વખતે બાબા રામદેવે જણાવ્યું હતું કે ક્રિકેટને કારણે દેશમા જુગાર અને સટ્ટાનું પ્રમાણ પણ વધી ગયું છે.હવે આ જ બાબા રામદેવની કંપની પતંજલિ આઇપીએલને સ્પોન્સર કરવા માટે કરોડો રૂપિયાની બોલી લગાવવાની તૈયારી કરી રહી છે.ભારત અને ચીન વચ્ચે સરહદ પર થયેલા ઘર્ષણને કારણે ભારતમાં ચીની પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે અને તેને કારણે ચીની કંપની વિવોએ આ વખતે આ ટી20 લીગથી અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે.હવે નવેસરથી ટાઇટલ સ્પોન્સર માટે બોલી લાગશે અને તેમાં વિવિધ બ્રાન્ડ જોડાવા માટે તૈયારી કરી રહી છે ત્યારે પતંજલિના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે પણ આ માટે તૈયારી કરી રહ્યા છીએ.તેઓ પતંજલિની ભારતીય બ્રાન્ડને વિશ્વભરમાં પ્લેટફોર્મ મળી રહે તે માટે આઇપીએલનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા માગે છે.
બીસીસીઆઈએ રસ ધરાવતી કંપનીઓ પાસે અરજી મગાવી છે અને તે માટેની છેલ્લી તારીખ 14મી ઓગસ્ટ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વેક્સિનના માર્કેટ પર કબ્જો જમાવવાની જંગ, દુનિયાભરમાં 5 અરબ રસીના ઓર્ડર
Next Article ગુજરાતની આઠ હજાર શાળાઓમાંથી 5500 શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up