By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રામનવમી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ, કહ્યુ – ‘જય સિયારામ’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રામનવમી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ, કહ્યુ – ‘જય સિયારામ’
GeneralNational

રામનવમી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ, કહ્યુ – ‘જય સિયારામ’

HM News
Last updated: 21/04/2021 8:55 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્લી : આજે રામનવમી છે અને સમગ્ર દેશમાં નવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમજ સાંસદ રાહુલ ગાંધીએ રામનવમીના અવસર પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘તમને સહુનો રામનવમીની હાર્દિક શુભકામનાઓ!’ આ સાથે કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ આપી.કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને રામનવમીની દેશવાસીઓને શુભકામનાઓ આપી.પ્રિયંકા ગાંધીએ લખ્યુ, ‘વહ એક ઓર મન રહા રામ કા જો ન થકા,રામનવમીના પવિત્ર પર્વ તમારા સૌના માટે શુભ રહે.પ્રભુના આશીર્વાદ,સાહસ અને સહયોગથી આપણે આ સંકટ પણ પાર કરીશુ.’ રામ નવમી વિશે ખાસ વાતો ચૈત્ર મહિનાની નવમીને રામ નવમી કહેવામાં આવે છે કારણકે આ દિવસે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામનો જન્મ થયો હતો.માટે ભક્તો આ નવમીને શ્રી રામના જન્મોત્સવ રૂપે મનાવે છે.

800 કરોડના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીના રિમાન્ડ થયા નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ
વ્યારાની સગીરાના અભદ્ર વીડિયો વાયરલ કરી જાતીય માંગણી કરતા સાત નબીરાઓને પોલીસે ઝડપ્યા
નોન-ગુજરાતી ને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ તરીકેનું સ્થાન મળતાં હવે રાજકીય સમીકરણો બદલાઈ ગયા
સુરતના ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને જમીન બતાવી કરવામાં આવ્યું 2.74 કરોડનું ફ્રોડ
વલસાડ : માલવણનું તળાવ મત્સ્ય ઉછેર માટે ફાળવી દેવાતા ગ્રામજનોનો આક્રોશ
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને આપી રામનવમીની શુભકામનાઓ, કહ્યુ – ‘જય શ્રીરામ’
Next Article BREAKING : મહારાષ્ટ્રના નાસિક હોસ્પિટલમાં ઓક્સીજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 11 લોકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up