By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રામ રાખે તેને કોણ ચાખે: Chinaમાં 18માં માળેથી પટકાયુ 4 વર્ષનું બાળક, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ચમત્કાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રામ રાખે તેને કોણ ચાખે: Chinaમાં 18માં માળેથી પટકાયુ 4 વર્ષનું બાળક, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ચમત્કાર
GeneralNational

રામ રાખે તેને કોણ ચાખે: Chinaમાં 18માં માળેથી પટકાયુ 4 વર્ષનું બાળક, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ચમત્કાર

HM News
Last updated: 21/08/2020 9:43 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે.ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી ન શકે.તેવી જ એક ઘટના Chinaમાં સામે આવી જેમાં 4 વર્ષનું એક માસુમ બાળક 18માં માળેથી નીચે પટકાયું પરંતુ ચમત્કારિક રીતે તેનો બચાવ થયો.ચીનના હુબેઇ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં એક ચાર વર્ષનું બાળક પોતાના ઘરે એકલું હતું.માં-બાપ ઘરથી બહાર હતા.તે સોફા પર ચઢ્યો અને 180 ફુટ નીચે પડ્યો.આ ઘટના ગત 6 ઓગસ્ટના રોજની છે.

Chinaમાં 4 વર્ષના બાળકનો આબાદ બચાવ

એક અખબારમાં છપાયેલ સમાચાર મુજબ ડોક્ટરોએ જણાવ્યું કે China ના હુબેઇ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં 18માં માળેથી પટકાયેલા બાળક નીચે રહેલ એક ઝાડ પર પડવાને કારણે બચી ગયું.પરંતુ,ગંભીર રીતે ઘાયલ થયું હતું.તેનો હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની તબિયત હાલ સ્થિર છે.ગંભીર રીતે ઘાયલ બાળક ઘરે પોતાની દાદી સાથે રહેતો હતો.કારણકે તેના માં-બાપ બીજા શહેરમાં નોકરી કરતા હતા. એકલા રમતા રમત બાળક ઘરની બારી માંથી નીચે પડી જાય છે. તેની દાદી કરિયાણું લેવા ઘરની બહાર ગઈ હતી.

અજાણ્યા લોકોએ બતાવી માનવતા

બાળકના માતા-પિતાને ઇમર્જન્સી સર્વિસ તરફથી ફોન કરવામાં આવ્યો.બાળકના પિતાએ જણાવ્યું કે બાળકની માતા આઘાતમાં હતી.તે કઈ કરી શક્તિ ન હતી. પરંતુ, કેટલાંક અજાણ્યા લોકોએ બાળકને એમ્બ્યુલન્સ મારફત Chinaની સ્થાનિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

ગંભીર ઈજાઓ છતાં બાળકનો ચમત્કારિક બચાવ

હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે બાળકને અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ થઇ છે.બાળક આઈસીયુમાં છે પરંતુ તેની હાલત હાલ સ્થિર છે.બાળકની સારવાર કરનાર ડોક્ટર ચેન શી એ જણાવ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.બાળક માટે તત્કાલ ઇમર્જન્સી પ્રોટોકોલ બનાવવામાં આવ્યો.બાળકની સર્જરી કરવા માટે 6 અલગ અલગ વિભાગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ હાજર હતા.સર્જરીના ત્રણ દિવસ બાદ બાળકની સ્થિતિ હવે ઘણી સારી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પીએમ-કિસાન યોજના: હજી પણ 4 કરોડ લોકોને 6000 રૂપિયા નથી મળતા, જાણો કેમ?
Next Article સુશાંતના કપડાં, સીસીટીવી ફૂટેજ, 56 નિવેદનો; બાંદ્રા પોલીસે CBIને સોંપ્યા મહત્વના પુરાવા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up