By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના મુર્મૂની જીતની શક્યતા વધુઃમમતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના મુર્મૂની જીતની શક્યતા વધુઃમમતા
GeneralNational

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના મુર્મૂની જીતની શક્યતા વધુઃમમતા

HM News
Last updated: 02/07/2022 6:54 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.મમતા બેનરજીએ કહ્યું કે ‘‘જો એનડીએ તરફથી પહેલાં દ્રોપદી મુર્મૂની ઉમેદવારી અંગ જાણ કરાઈ હોત તો અમે રાજી થયો હોત અને સર્વસંમતિથી તેમને ચૂંટી શક્યા હોત.આ સાથે મમતા બેનરજીએ દ્રોપદી મુર્મૂની જીત શક્યતા વધુ હોવાની બાબતનો સ્વીકાર કર્યો છે.ભાજપ એક આદિવાસી મહિલા કે લઘુમતી સમુદાયના કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવા ઈચ્છે છે તો પછી અમે વિચાર કર્યો હોત.

અમારા મનમાં આદીવાસી સમુદાય પ્રત્યે માને સન્માન છે અને દ્રોપદી મુર્મૂ એક મહિલા પણ છે.રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર માટે ભાજપે અમારા સૂઝાવ લીધા,પરંતુ નામ જણાવ્યું નહતું.’’આ સાથે એક સમયના ભાજપના સહયોગી અકાલી શિરોમણી દળે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂને ટેકો આપવાની જાહેરાત કરી છે.ભાજપ અને અકાલીદળ વચ્ચે કૃષિ કાયદાને લઈને સંબંધ વણસ્યા હતા.અહીંયા નોંધવું રહ્યું કે,તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર યશવંતસિંહાને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

જો તમે રસી મૂકવવા તૈયાર હોવ તો ફિકર ન કરતા હવે સુરત મહાનગરપાલિકા ઘર આંગણે રસી મૂકવા આવશે : વાંચો વિસ્તાર પ્રમાણે ઉપયોગી હેલ્પલાઇન નંબરો
હર ઘર તિરંગા અભિયાને 10 લાખ લોકોને રોજગારી આપી, 500 કરોડના તિરંગાનુ વેચાણ
બાબુલ સુપ્રિયોને સમજાવવામાં ભાજપને સફળતા : હાલ સાંસદ પદ જાળવી રાખશે
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં આવવાની અટકળો
કોરોનાનો ખાત્મો કરનાર સૌથી અસરકારક દવા મળી ગઇ, WHOએ પણ માન્યું સૌથી સુરક્ષિત
Share This Article
Facebook Email Print
Previous Article ક્રૂડ ઓઇલ ઉત્પાદન પર રૂ 66,000 કરોડનો વિન્ડફોલ ટેક્સ
Next Article મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે 4 જુલાઈએ વિશ્વાસનો મત માગશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up