By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ
GeneralNational

રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ

HM News
Last updated: 21/04/2020 10:59 AM
HM News
6 years ago
Share
SHARE

– કાયદા અમલીકરણ એજન્સીઓની છબીને દૂષિત કરવાનો પ્રયાસનો આરોપ

શ્નીનગર: શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા દ્વારા સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર રાષ્ટ્ર વિરોધી અને ગેરકાયદેસર સામગ્રી પોસ્ટ કરવા બદલ સાયબર પોલીસે UAPA એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.સાયબર પોલીસે એક અખબારી નિવેદનમાં દાવો કર્યો છે કે,ઝેહરા યુવકોને તેની પોસ્ટ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે,જેનાથી કાયદો અને વ્યવસ્થા વિક્ષેપિત થવાની સંભાવના છે.

પોલીસે જણાવ્યું હતું કે,ઉપરોક્ત ઉલ્લેખિત વપરાશકર્તા એવી સામગ્રી અપલોડ કરી રહ્યા છે,જે અસમાજિક તત્વોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને તે કાયદા અમલીકરણ એજન્સીઓની છબીને દૂષિત કરવાનો પ્રયાસ છે.આ સંદર્ભે સાયબર પોલીસે UAPA હેઠળ FIR નંબર 10/2020 હેઠળ ગુનો નોંધ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે મસરત ઝેહરા શ્રીનગરના આલમગારી બજારની મહિલા ફોટો જર્નાલિસ્ટ છે.જે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનો સાથે ફ્રીલાન્સ ફોટોગ્રાફર તરીકે જોડાયેલી છે.મસરત ઝેહરાએ કહ્યું હતું કે,તેને સવાર સુધી આ મામલાની કોઈ જાણકારી નહોતી અને તેણે સોશિયલ મીડિયા પર માત્ર પોલીસ પ્રેસ રિલીઝ જ જોઇ હતી.જેમાં તેમની સામે નોંધાયેલા કેસની વિગતો સામેલ હતી.

નોંધનીય છે કે સાયબર પોલીસે પોતાની પ્રેસ રિલીઝમાં સંબંધિત બાબતમાં ઝેહરાનો ઉલ્લેખ ફક્ત એક સામાન્ય સોશિયલ સાઈટ વપરાશકર્તા તરીકે કર્યો છે.જોકે,તેઓએ ફોટો જર્નાલિસ્ટ તરીકે તેનો ઉલ્લેખ કર્યો નથી.કાશ્મીરના મહિલા જર્નાલિસ્ટ્સ યુનિયનના પ્રમુખ અને અગ્રણી મહિલા પત્રકાર ફરઝના મુમતાઝ સાથે વાત કરી હતી,ત્યારે તેણે કહ્યું હતું કે,તેઓ આ મામલે એસપી સાયબર પોલીસ સાથે વાત કરશે અને વધુ વિગતો મેળવ્યા બાદ જ પ્રતિક્રિયા આપશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત
Next Article સુરત ગ્રામ્યમાં કોરોનાનો કહેર, વધુ 5 કેસ પોઝિટિવ નોંધાતા ફફડાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up