By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહુલ ગાંધી ક્રાંતિકારીઓના સમ્માન સમારોહમાં હાજર ન રહેતા ફરી વિવાદોમાં ઘેરાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહુલ ગાંધી ક્રાંતિકારીઓના સમ્માન સમારોહમાં હાજર ન રહેતા ફરી વિવાદોમાં ઘેરાયા
GeneralNational

રાહુલ ગાંધી ક્રાંતિકારીઓના સમ્માન સમારોહમાં હાજર ન રહેતા ફરી વિવાદોમાં ઘેરાયા

HM News
Last updated: 12/09/2022 10:13 AM
HM News
3 years ago
Share
SHARE

– શુક્રવારે રાહુલે પાદરી જોર્જ પોન્નયા સાથે ચર્ચ જઈને મુલાકાત કરી હતી તેના પર ભારતીય જનતા પાર્ટીએ ખુબ સવાલ ઉઠાવ્યા હતા

તિરુવંતપુરમ, તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર : કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને રોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે.હવે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં ગેરહાજર રહેતા વિવાદોમાં ઘેરાય ગયા છે.ક્રાંતિકારીઓના સમ્માન કાર્યક્રમમાં રાહુલ ગાંધીના ન પહોંચવા પર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ કે સુધાકરણે માફી માંગવી પડી હતી.આ અગાઉ વિવાદોમાં રહેનારા પાદરી સાથે મુલાકાતને લઈને પણ કોંગ્રેસ નેતા પર સવાલ ઉઠ્યા હતા.કેરળના બે ક્રાંતિકારીઓ ગાંધીવાદી કેઈ મેમન અને પદ્મશ્રી પી ગોપીનાથન નાયરના સ્મારકનું અનાવરણ થવાનું હતું.આ કાર્યક્રમ તિરુવંતપુરમ સ્થિત NIMS હોસ્પિટલમાં યોજાવાનો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે પરિવાર તરફથી કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ સુધાકરણની હાજરીમાં રાહુલને નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

શું આવ્યુ રિએક્શન

સેનાનીઓના આ સમ્માન સમારોહમાં સામેલ થવા માટે સુધાકરણ, યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા એમએમ હસન અને સ્થાનિક સાંસદ શશિ થરૂર NIMS હોસ્પિટલ પહોંચી ગયા હતા પરંતુ ત્યા રાહુલ નહોતા પહોંચ્યા.પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ પરિવારના સદસ્યોની માફી માંગતા નજર આવી રહ્યા છે.

પાદરી સાથે મુલાકાતનો મામલો શું છે

શુક્રવારે રાહુલે પાદરી જોર્જ પોન્નયા સાથે ચર્ચ જઈને મુલાકાત કરી હતી.તેના પર ભારતીય જનતા પાર્ટીએ ખુબ સવાલ ઉઠાવ્યા હતા.ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, આ વ્યક્તિને અગાઉ પણ હિન્દુઓ વિરુદ્ધ નફરતના કારણે ધરપકડ કરી ચૂકવામાં આવી હતી.તેમણે એ પણ કહ્યું કે, ચંપલ એટલા માટે પહેરું છું કે, ભારત માતાની અશુદ્ધિઓ અમને દૂષિત ન કરી દે. ભારત તોડો આઈકોન્સની સાથે ભારત જોડો?

વૈશ્વિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો અને સ્થાનિક સ્તરે ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો…!!
ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં નો રિપીટ પોલિસી લાગુ કરવાના મુડમાં ! 65 કરતા વધુ સાંસદોની ટિકિટ કાપશે?
વિદેશ મંત્રી જયશંકરના કોંગ્રેસના નેતા શશી થરુરે ભરપૂર વખાણ કર્યા, જાણો શું નિવેદન આપ્યુ
કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન, જ્યાં 1 સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ આવે ત્યાં 14 દિવસ કડક પ્રતિબંધો કરો લાગૂ
ભાજપના ”પાટીલ ગઢ”માં આપના ગાબડાં યથાવત : સુરતમાં વોર્ડ નંબર-8ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આપમાં જોડાયા
Share This Article
Facebook Email Print
Previous Article RSSના ડ્રેસ કોડને આગ લગાવનારા હાલ ‘ભારત જોડો યાત્રા’ના નામે દેશને આગ લગાવી રહ્યાં છે : BJP
Next Article જુસ્સાને સલામ : બેંગ્લોરમાં ભયંકર ટ્રાફિક જામ થતા ડોક્ટરે 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચી સર્જરી કરી : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up