By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂઝાન આવવાના શરુ : મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.માં ડખા : સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રૂઝાન આવવાના શરુ : મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.માં ડખા : સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી
GeneralNational

રૂઝાન આવવાના શરુ : મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.માં ડખા : સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી

HM News
Last updated: 19/09/2023 8:11 AM
HM News
2 years ago
Share
SHARE

– 2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની કરી હતી માગ

આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે.આજથી નવા સંસદભવનના શ્રી ગણેશ થવાના છે.ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરીને મળી ગઈ છે.આ દરમિયાન કોંગ્રેસ, BRS જેવા પક્ષોએ બિલને સમર્થન આપ્યું છે.જોકે, JDU અને RJD જેવા પક્ષોનું માનવું છે કે, તેઓ બિલની કોપી વાંચ્યા પછી જ આ અંગે નિર્ણય લેશે.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સપા,JDU અને RJD આ મામલે વાંધો ઉઠાવી શકે છે. 2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની પણ માંગણી કરી હતી અને કહ્યું હતું કે SC, ST અને OBC મહિલાઓને પણ તેમાં અનામત મળવી જોઈએ.

શું ફરી એકવાર સમાજવાદી પક્ષો દ્વારા થશે વિરોધ

UPA સરકારના દ્વારા રજૂ કરવામાં આવેલ બિલમાં આ પ્રકારની કોઈ રજૂઆત ન હતી.તેથી જ સમાજવાદી પક્ષોએ વિરોધ કર્યો હતો અને પછી લોકસભામાં બિલ રજૂ થઈ શક્યું ન હતું.જો કે આ બિલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. તે બિલમાં લોકસભા,રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ હતી.પરંતુ આમાં કોઈપણ પ્રકારના સબ-ક્વોટાની કોઈ વાત કરવામાં આવી ન હતી.હવે જોવાનું એ રહે છે કે મોદી સરકારનું બિલ કેવું હશે અને જો તેમાં કોઈ સબ-ક્વોટા નહીં હોય તો સમાજવાદી પક્ષો ફરી એકવાર તેનો વિરોધ કરી શકે છે.

શું RJD આ વખતે પણ કરશે વિરોધ ?

જોકે, આ મામલે INDIA ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે કોઈ સબ-ક્વોટાની માંગણી કરી નથી.જેને જોતા એવું લઇ રહ્યું છે કે, વિપક્ષી ગઠબંધનમાં આને કારણે મતભેદ ઉભા થઇ શકે છે. UPA સરકાર દરમિયાન જ્યારે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું,ત્યારે RJDના સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને તેમને ગૃહમાંથી હાંકી કાઢવા માટે માર્શલને પણ બોલાવવા પડ્યા હતા.આ બીલ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને લઇ મોદી સરકાર લાવી રહી છે એવું પણ કેટલા લોકોનું માનવું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડેઝિગ્નેટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મુદ્દે ભારતે કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યા, પાંચ દિવસમાં જ દેશ છોડવા કહ્યું
Next Article મધ્યપ્રદેશમાં ચુંટણીને લઇ કેજરીવાલે જનતાને આપી 10 ગેરંટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up