By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રૂસે તાકાત બતાડીઃ વિશ્વના સૌથી શકિતશાળી પરમાણુ બોંબનું પરિક્ષણઃ હિરોશીમાંથી ૩૩૩૩ ત્રણ ગણો વિનાશકારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રૂસે તાકાત બતાડીઃ વિશ્વના સૌથી શકિતશાળી પરમાણુ બોંબનું પરિક્ષણઃ હિરોશીમાંથી ૩૩૩૩ ત્રણ ગણો વિનાશકારી
GeneralInternational

રૂસે તાકાત બતાડીઃ વિશ્વના સૌથી શકિતશાળી પરમાણુ બોંબનું પરિક્ષણઃ હિરોશીમાંથી ૩૩૩૩ ત્રણ ગણો વિનાશકારી

HM News
Last updated: 27/08/2020 11:05 AM
HM News
6 years ago
Share
SHARE

મોસ્કો, તા.૨૭: રશિયાએ વિશ્વના સૌથી મોટા પરમાણુ બોમ્બનો વીડિયો રજૂ કરી દીધો છે.અત્યાર સુધી આ ટોપ સિક્રિેટ રહેલા મહાવિનાશક વીડિયોમાં સૌથી મોટા પરમાણુ બોમ્બ વિસ્ફોટની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. ‘ઇવાન’નામના આ અણુ બોમ્બની મજબૂતાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જાપાનના હિરોશીમામાં પડેલા અણુ બોમ્બ કરતાં તે ૩૩૩૩ ગણો વધારે શકિતશાળી હતો. રશિયાએ ૩૦ ઓકટોબર ૧૯૬૧ ના રોજ કોલ્ડ વોર દરમ્યાન બેરંટ સમુદ્રમાં તેનું પરિક્ષણ કર્યું હતું. આ અણુ બોમ્બની વિનાશક ક્ષમતાને જોતાં તેને પૃથ્વીના વિનાશનું હથિયાર કહેવામાં આવે છે.વિશ્વના સૌથી શકિતશાળી પરમાણુ બોમ્બની તસવીર હવે દુનિયા સામે આવી છે.આ તસવીરો જોઈને જ બોમ્બની અસરની ભયાનકતા અંગે સમજી શકાય છે.

રશિયાનો આ ઇવાન પરમાણુ બોમ્બ વિસ્ફોટ વિશ્વના અત્યાર સુધીના પરમાણુ વિસ્ફોટોમાં સૌથી શકિતશાળી છે.તે લગભગ ૫૦ મેગાટનનો હતો અને તે ૫૦ કરોડ ટન પરંપરાગત વિસ્ફોટકોની બરાબર તાકાતથી ફાટ્યો હતો. આ અણુ બોમ્બને રશિયન વિમાન દ્વારા આકિર્ટક સમુદ્રમાં નોવાયા જેમલ્યાની ઉપરના બરફમાં ફેંકવામાં આવ્યો હતો. આ વિનાશક અણુ બોમ્બ પ્રોગ્રામ izdeliye 202 હેઠળ બનાવવામાં આવ્યો હતો. પાછળથી જયારે પશ્ચિમી દુનિયાને આ અણુ બોમ્બ વિશે જાણ થઈ ત્યારે તેનું નામ ‘Tsar Bomba’ કરી દીધું. ૨૦ ઓગસ્ટના રોજ રશિયાની રોસ્તમ સ્ટેટ એટોમિક એનર્જી કોર્પોરેશને પોતાની યુટ્યુબ ચેનલ પર ૩૦ મિનિટની ડોકયુમેન્ટ્રી રજૂ કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયાએ તેના પરીક્ષણ દ્વારા એક મહાન તકનીકી સિદ્ઘિ પ્રાપ્ત કરી હતી.

આ વિનાશક પરમાણુ બોમ્બનો ડર એટલો ભયંકર હતો કે સેંકડો માઇલ દૂર કેમેરા લગાવવામાં આવ્યા હતા.તેઓને ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ રાખવામાં આવ્યા હતા જેથી તેઓ પરમાણુ વિસ્ફોટની ઝગઝગટમાં ‘અંધ’ના બને.આ શકિતશાળી કેમેરાએ આશરે ૪૦ સેકન્ડ માટે અગનગોળાના વીડિયોઝ આપી અને પછી તે મશરૂમ્સના વાદળમાં ફેરવાઈ ગયા. આ બ્લાસ્ટ સાઇટથી ૧૦૦ માઇલ દૂર એક વિમાનએ મશરૂમ આકારના ધુમાડાના ગોટાનો વીડિયો બનાવ્યો હતો.તે આશરે ૨૧૩,૦૦૦ ફૂટની ઉંચાઈએ ગયો. રશિયા દ્વારા આ વિસ્ફોટનું ફૂટેજે લગભગ ૬ દાયકાઓ સુધી ગુપ્ત રાખ્યો હતો પરંતુ હવે રોસ્તમના ૭૫ વર્ષ પૂરા થતા તેને બહાર પાડવામાં આવ્યો છે.

રશિયન આર્મીએ Tsar Bombaના RDS-20 નામ અપાયું હતું. તે વિશ્વમાં બનેલો સૌથી મોટો પરમાણુ બોમ્બ છે. એ સમયે બનાવવામાં આવ્યો હતો જયારે યુએસ અને સોવિયત યુનિયન વચ્ચે શીત યુદ્ઘ ચરમસીમાએ હતું. સોવિયત સંદ્યે અમેરિકાના થર્મોન્યુકિલયર ડિવાઇસ સાથે ટકરાવા માટે આ ઇવાન નામનો પરમાણુ બોમ્બ બનાવ્યો હતો. ૧૯૫૪ માં, યુ.એસ.એ માર્શલ આઇલેન્ડ પર તેના સૌથી મોટા થર્મોન્યુકિલયર ડિવાઇસનું પરીક્ષણ કર્યું.આ ઉપકરણ ૧૫ મેગાટનનું હતું.તેનું નામ કેસ્ટેલ બ્રાવો હતું.તે સમયના તમામ અણુ બોમ્બ કરતા વધુ તાકાતવાર હતો. જયારે સોવિયત યુનિયનને આ વિશે ખબર પડી ત્યારે તેણે યુ.એસ.નો મુકાબલો કરવાનું નક્કી કર્યું.

સોવિયત સંદ્યે અમેરિકાને જવાબ આપવા માટે માત્ર ૭ વર્ષમાં વિશ્વનો સૌથી મોટો પરમાણુ બોમ્બ બનાવ્યો. અણુ બોમ્બને સૌ પ્રથમ ટ્રેન દ્વારા ઓલેન્યા એરબેઝ લાવવામાં આવ્યો હતો જયાંથી તે લાંબા અંતરની સક્ષમ ટુ -૯૫ પર લોડ કરવામાં આવ્યો હતો. ૩૦ ઓકટોબરના રોજ આ બોમ્બર ઉપડ્યો અને લગભગ ૬૦૦ માઇલનો પ્રવાસ કરીને સેવેર્ની આઇલેન્ડ ગયો. આ ટાપુ આર્કટિકની તદ્દન અંદર છે.બોમ્બર બોમ્બ ફેંકી દીધો જેમાં પેરાશૂટ હતું. આને કારણે બોમ્બ ધીરે ધીરે જમીન પર પડ્યો અને વિમાનને એટલો સમય મળ્યો કે તે વિસ્ફોટની જદમાં આવી શકે નહીં. જયારે આ બોમ્બ જમીનથી આશરે ૧૩ હજાર ફૂટની ઉંચાઈએ પહોંચ્યો ત્યારે તેમાં ધડાકો થયો હતો.

આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેને માનવ દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો વિસ્ફોટ કહેવામાં આવે છે.જો આ બોમ્બ દિલ્હી જેવા શહેરમાં પડ્યો હોત તો આખું શહેર રાખના ઢગલામાં ફેરવાઈ ગયું હોત. દિલ્હીમાં રહેતા મોટાભાગના લોકો ખરાબ રીતે દાઝી ગયા હોત.વિસ્ફોટ રિકટર સ્કેલ પર ૫ ની તીવ્રતાનો ભુકંપ આવત અને વિશ્વભરમાં અનુભવાત.આ વિસ્ફોટ પાકિસ્તાન સુધી જોવામાં મલત અને ત્યાં સુધી કિરણોત્સર્ગની અસર થઇ શકત. આ વિસ્ફોટ પછી બાદ અમેરિકા અને રશિયાએ ૧૯૬૩માં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા.ત્યારબાદબંને દેશોએ હવામાં અણુ બોમ્બના પરીક્ષણ પર પ્રતિબંધ મૂકયો હતો. ત્યારબાદ બંને દેશોએ ભૂગર્ભમાં પરમાણુ પરિક્ષણો શરૂ કર્યું. યુ.એસ.એ સોવિયત યુનિયનની જેમ મોટા પરમાણું બોમ્બ બનાવાની જગ્યાએ નાના અણુ બોમ્બ બનાવવા પર જોર આપ્યું જેથી કરીને તેને મિસાઇલમાં ફિટ કરી શકાય.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકારની ‘વિકાસ’યાત્રા : દેશનું દેવું GDPના 90%થી વધી જશે; અહેવાલમાં મોટો ધડાકો
Next Article સૌરાષ્ટ્રમાં CR પાટીલના ગરબાથી કોરોના સ્પ્રેડ થયો ? સુરત ના હર્ષ સંઘવી બાદ ભાજપ ના વધુ બે આગેવાનો નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up