By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રેમડેસીવીર જાય છે કયાં ! સરકારી સપ્લાય ચેઈનમાં જ મોટી ગરબડ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રેમડેસીવીર જાય છે કયાં ! સરકારી સપ્લાય ચેઈનમાં જ મોટી ગરબડ?
AhmedabadGeneral

રેમડેસીવીર જાય છે કયાં ! સરકારી સપ્લાય ચેઈનમાં જ મોટી ગરબડ?

HM News
Last updated: 03/05/2021 8:46 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ તા.3 : ગુજરાતમાં કોરોના હાલતમાં છેલ્લા બે દિવસથી મામૂલી રાહત છે.પરંતુ ગંભીર દર્દીઓને અપાતા રેમડેસીવીરમાં મોટું કૌભાંડ ચાલી રહ્યાની અને સરકારી સપ્લાય ચેઈનમાંથી જ તે ‘કાળાબજાર’માં ધકલાઈ જતા હોવાની આશંકા છે.રાજયમાં બે દિવસ પૂર્વે કોરોનાના નવા કેસ સર્વોચ્ચ સ્તરે હતા.બે દિવસથી આંશિક ઘટાડો થતા રાહત છે.નવા કેસોમાં સરેરાશ 15 ટકા ગંભીર માલુમ પડી રહ્યા છે તેઓને રેમડેસીવીર આપવાની જરૂર પડતી હોય છે.પરંતુ તેની અછત છે.કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને દરરોજ 16500 વાયલ્સ આપવામાં આવે છે.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગંભીર સ્થિતિ ધરાવતા અને આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓને તે આપવામાં આવતા હોય છે.કોરોના સિવાય અન્ય ગંભીર બિમારી હોય,ઓકસીજન લેવલ નીચુ હોય અને અન્ય આરોગ્ય સમસ્યા હોય તેને અપાતા હોય છે.નવા જાહેર થતા કેસોમાં 15 ટકાથી વધુને આવી જરૂરિયાત હોતી નથી.હળવા લક્ષણો ધરાવતા તથા હોમ આઈસોલેટ અથવા કોવિડ કેરમાં રહેલા દર્દીને તેની જરૂર હોતી નથી.

14-14 હજાર કેસ સામે ગુજરાતને 16500 રેમડેસીવીર મળે છે. 15-20 ટકા દર્દીઓને તે અનિવાર્ય હોય તો બાકીના 12000 રેમડેસીવીર કયાં જાય છે? તે સવાલ છે.દરેક દર્દીને પ્રારંભીક પાંચ-છ દિવસમાં રેમડેસીવીર આપવામાં આવતા હોય છે.આવા દર્દી પાછળ દરરોજનો વપરાશ 4500 ઈન્જેકશનનો ગણવામાં આવે તો બાકીના ઈન્જેકશનનું શું થાય છે?કદાચ 50 ટકા દર્દીઓને રેમડેસીવીર આપવાની ગણતરી કરવામાં આવે તો પણ દરરોજ 5થી6 હજાર ઈન્જેકશન વધે છે.કેટલાંક વખતથી રાજયભરમાં રેમડેસીવીરની અછત છે.સરકારે વારંવાર નિયમો બદલ્યા હોવા છતાં કોઈ ફેર પડતો નથી.પોતાના સ્વજનને તે અપાવવા લોકોની રઝળપાટ દુર થઈ નથી ત્યારે વાસ્તવમાં રાજયને દરરોજ મળતા 16500 રેમડેસીવીર યોગ્ય હાથમાં જાય છે કે બારોબાર કાળાબજારમાં ધકેલાય છે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.બીનજરૂરી વપરાશ અટકાવીને સરકાર ભવિષ્યની જરૂરિયાતની શંકાને આધારે સ્ટોક કરી રહી છે? કેન્દ્ર તરફથી મોટી સપ્લાય મળતી હોવા છતાં અછતનું કારણ શું? કાળાબજારમાં ધકેલાઈ જતા હોવાની શંકા અસ્થાને નથી.કાળાબજારમાં કેવી રીતે પહોંચે છે અને સપ્લાય ચેઈનમાં કયાંથી ‘લીક’ થાય છે તે સવાલ છે?

નિષ્ણાંત તબીબોના કહેવા પ્રમાણે કાળાબજારમાંથી લોકો રેમડેસીવીર લઈ આવે છે તે મોટાભાગે અસલી જ હોય છે.જો કે અનેક કિસ્સામાં ઉત્પાદનની તારીખ અને બેચ નંબર હોતી નથી.અમુક ચોકકસ જાણકાર વર્ગ જ સામેલ હોવાની શંકા છે.કારણ કે ખુલ્લા ન પડી જાય તે માટે મહત્વની વિગતો ભુસી નાખવામાં આવે છે.હોસ્પીટલોને હવે સીધી કંપનીમાંથી મળતી નથી. સરકાર જ પુરા પાડે છે.તેનો સીધો અર્થ કાઢી શકાય કે સરકારી સપ્લાય ચેઈનમાં જ લીક છે.આ મહત્વના ઈન્જેકશન મામલે સરકાર પારદર્શકતા કેમ નથી રાખતી તે સવાલ છે.બેડના આંકડા જાહેર થાય છે તો રેમડેસીવીરના કેમ ન થઈ શકે.રેમડેસીવીરની એક વાયલ 899નો નિયત ભાવે છે.કાળાબજારમાં 15થી20 હજારમાં વેચાય છે તે ઘણું ગંભીર છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના કાળમાં આર્થિક ભીંસમાં સંપડાયેલા પિતા, પુત્ર-પુત્રીએ સામૂહિક ઝેર ગટગટાવ્યું
Next Article પશ્ચિમ બંગાળમાં મજૂરની પત્નિ ચૂંટણી જીતી, સંપતિમાં છે 31085 રૂપિયા, 3 ગાય-3 બકરા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up