By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રેરા છતાંય ગ્રાહક અદાલતમાં રિફંડની માંગણી થઇ શકે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રેરા છતાંય ગ્રાહક અદાલતમાં રિફંડની માંગણી થઇ શકે
GeneralNational

રેરા છતાંય ગ્રાહક અદાલતમાં રિફંડની માંગણી થઇ શકે

HM News
Last updated: 03/11/2020 5:48 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૩: સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે રિયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ(રેરા),૨૦૧૬ ને લાગૂ કરવા છતાં ફ્લેટ ખરીદારને રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા સેવામાં બેદરકારી વર્તવા પર ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ રાહત માંગવાનો અધિકાર છે.

જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ વિનીત શરણની પીઠે કહ્યું કે રેરાની ધારા ૭૯ ગ્રાહક ફોરમને ઉપભોકતા સંરક્ષણ અધિનિયમની જોગવાઈ હેઠળ કોઈ પણ ફરિયાદ પર વિચાર કરતા પ્રતિબંધ નથી લગાવતી.ફોરમને ફ્લેટ ફાળવણીમાં મોડું થવાની સ્થિતિમાં ખરીદદારને યોગ્ય વળતર અપાવવાનો અધિકાર છે.

સર્વોચ્ચ અદાલતે રેરા અધિનિયમ, ૨૦૧૬ની જોગવાઈ પર ધ્યાન કર્યા બાદ કહ્યું કે સંસદની ઈચ્છા સ્પષ્ટ હતી કે ખરીદારની પાસે વિકલ્પ અથવા વિવેકનો ઉપયોગ કરવાનો અધિકાર છે.તે ગ્રાહક અધિનિયમ હેઠલ યોગ્ય કાર્યવાહી શરુ કરવા ઈચ્છે છે અથવા રેરા અધિનિયમ હેઠળ એક અરજી દાખલ કરવા ઈચ્છે છે.કોર્ટે મેસર્સ ઈન્પીરિયા સ્ટ્રકચર્સ લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્દેશોની વિરુદ્ઘ દાખલ અરજીનો ફગાવી દીધી છે.જેનાથી ગુરુગ્રામ પરિયોજનામાં મોડું થવા પર ખરીદદારોને ૫૦-૪૦ હજાર રુપિયાના વળતરની રકમ ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

મુખ્ય અદાલતે ડેવલપર્સ તરફથી કરવામાં આવેલી દલીલને ફગાવતા કહ્યું કે જો કે પરિયોજના રેરા હેઠળ રજિસ્ટર્ડ છે એટલા માટે અન્ય કાર્યવાહીની પરવાનગી નહી આપવી જોઈએ.મુખ્ય અદાલતે કહ્યું કે રેરા અધિનિયમની કલમ ૭૯ હેઠળ સિવિલ કોર્ટમાં કેસ અથવા કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લાગાવે છે.જો કે કલમ ૮૮માં કહેવામાં આવ્યું છે કે રેરા અધિનિયમ એક અતિરિકત જોગવાઈ છે. રેરા અન્ય કાયદાની જોગવાઈ પર નિયંત્રણ ન લગાવી શકે.

ગુરુગ્રામના એક પ્રોજેકટમાં ખરીદારે ફ્લેટ બુક કરાવ્યો હતો.૨૦૧૩માં બિલ્ડર્ય – બાયર્સ હેઠલ બિલ્ડર્સે સાડા ૩ વર્ષમાં ફ્લેટ ફાળવવાનો હતો. કરારમાં જણાવ્યાનુંસાર જો સમય પર ફ્લેટ ન ફાવવામાં આવે તો બિલ્ડર્સને ૯ ટકા વ્યાજ સાથે રિફંડ આપવું પડશે.૨૦૧૬માં રેરા કાયદો આવ્યો.બીજી તરફ ચાર વર્ષ વિતી ગયા પછી પણ પ્રોજેકટ પૂરો ન થવાના સંકેત મળતા બાયર્સે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી રિફંડનો દાવો કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓનલાઈન સેલમાં સર્જાયો રેકોર્ડ, દર મિનિટે 1.5 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા
Next Article નોટના બદલામા વોટ? કરજણમાં રુપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતો વીડિયો વાયરલ, તપાસનાં આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up