By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લખનઉમાં કરુણ ઘટના, મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લખનઉમાં કરુણ ઘટના, મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત
GeneralNational

લખનઉમાં કરુણ ઘટના, મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત

HM News
Last updated: 16/09/2023 10:43 AM
HM News
2 years ago
Share
SHARE

– આ દુર્ઘટના આલમબાગની રેલ્વે કોલોનીમાં થઈ

લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરુણ મોત થયા છે.આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત થયા છે.

મકાન ખુબ જ જર્જરિત હતું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કરુણ ઘટના બની છે જેમાં મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકોની મોત થઈ હતી.આ ઘટનાની જાણકારી પોલીસ તેમજ NDRFની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી દટાયેલા લોકોને કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી,આ ઘટના આલમબાગ રેલવે કોલોનીમાં થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મકાન ખુબ જ જર્જરિત હતું.આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો કોનો થયો સમાવેશ? જાણો વિગત
ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્ન પહેલા મહેંદી સેરેમનીની ધૂમ, રિયા ચક્રવર્તી ડાન્સ કરતા નજરે પડી
સુરત મ્યુનિ. ચૂંટણી : 30 વોર્ડની 120 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 25.22 ટકા મતદાન, ઉધનામાં સૌથી વધુ 32.95 ટકા મતદાન
ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં
પાકિસ્તાનમાં રહેતો દાઉદ દર મહિને પરિવારને ઘર ચલાવવા માટે 10 લાખ રૂપિયા મોકલે છે
Share This Article
Facebook Email Print
Previous Article નાઈજરની સેનાએ ફ્રાંસના રાજદૂતને બંધક બનાવ્યા
Next Article સટ્ટાબાજી એપ મહાદેવ એપ પર ઇડીની તવાઈ : 417 કરોડની સંપત્તિ જપ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up