જાકાર્તા : મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયામાં મુસ્લિમ કાનૂન અમલમાં છે. જે મુજબ લગ્ન પહેલા શારીરિક સબંધ બંધનારને કડક સજા થાય છે.તાજેતરમાં બનેલા એક બનાવ મુજબ પ્રેમી અને તેની પ્રેમિકાએ લગ્ન પહેલા શારીરિક સુખ માણ્યું હોવાની જાણ થતા તેના ઉપર કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો.જ્યાં કોર્ટે દંપતીને કોરડા ફ્ટકારવાની સજા ફરમાવી હતી.પરંતુ કોરડાનો માર સહન ન થવાથી યુવતીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.


