By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લગ્ન બાદ એવો ખુલાસો થયો કે મૌલવીના ઉડી ગયા હોશ ! ખુલ્યું એવું રાઝ કે …..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લગ્ન બાદ એવો ખુલાસો થયો કે મૌલવીના ઉડી ગયા હોશ ! ખુલ્યું એવું રાઝ કે …..
GeneralNational

લગ્ન બાદ એવો ખુલાસો થયો કે મૌલવીના ઉડી ગયા હોશ ! ખુલ્યું એવું રાઝ કે …..

HM News
Last updated: 26/08/2023 10:02 AM
HM News
2 years ago
Share
SHARE

લગ્ન અંગે લોકોના અનેક અરમાન હોય છે.કારણ કે લગ્ન બાદ બે લોકોના જીવન સમૂળગા બદલાઈ જાય છે.બંને સાથે જીવવા મરવાના કસમ ખાય છે અને જીવનની નવી શરૂઆત કરે છે.પરંતુ ક્યારેક ક્યારેક કોઈ માટે લગ્ન ડિઝાસ્ટર પણ સાબિત થતા હોય છે.આવું જ કઈક એક મૌલવી સાથે થયું.હકીકતમાં આફ્રીકાના એક મૌલવીએ અનેક અરમાનો સાથે ધૂમધામથી નિકાહ કર્યા પરંતુ લગ્નના બે સપ્તાહ બાદ પત્નીની જે સચ્ચાઈ સામે આવી તેમના તો હોશ ઉડી ગયા. 27 વર્ષના શેખ મોહમ્મદ મુતુમ્બા જે મસ્જિદના મૌલવી પણ છે.તેમણે તેમના એક સંબંધીએ દેખાડેલી છોકરી સાથે લગ્ન કર્યા અને લગ્નમાં તેણે સાસરીયા પક્ષને બે બકરી,બે બોરી ખાંડ,એક પેટી મીઠું અને એક કુરાનનું પુસ્તક પણ આપ્યું.લગ્ન બાદ શેખ તેમની બેગમને લઈને જ્યારે ઘરે આવ્યા તો તેમની પત્નીએ તેમને તેના કપડાંને અડવા દીધા જ નહીં.આવામાં શેખને લાગ્યું કે કદાચ તે શરમાઈ રહી છે.આમ કરતા કરતા બે અઠવાડિયા વીતી ગયા.

પછી થયો ખુલાસો

લગ્નના બે અઠવાડિયા બાદ ખુલાસો થયો કે શેખ મોહમ્મદના પત્ની અસલમાં એક પુરુષ છે.આ જાણ્યા બાદ શેખ મોહમ્મદ સ્તબ્ધ થઈ ગયા અને હોશ ઉડી ગયા.ખુલાસા બાદ શેખ મોહમ્મદને મસ્જિદની ડ્યૂટીથી પણ સસ્પેન્ડ કરી દેવાયા.શેખ મોહમ્મદનું કહેવું છે કે તેમને તેમની પત્ની પુરુષ હોવાની ગંધ સુદ્ધા ન આવી.શેખ મોહમ્મદના જણાવ્યાં મુજબ લગ્નના બે અઠવાડિયા બાદ પણ પત્ની તેનાથી અંતર જાળવી રાખતી હતી.તેને લાગ્યું કે કદાચ નવા લગ્ન થયા છે તો તે શરમાતી હશે.પરંતુ સચ્ચાઈ કઈ બીજી હતી.

આ રીતે ખુલ્યું રાઝ

શેખ મોહમ્મદની પત્ની એક પુરુષ છે તેનો ખુલાસો પણ એકદમ રસપ્રદ અંદાજમાં થયો.હકીકતમાં શેખ મોહમ્મદની પત્ની એક નિકાહ સમારોહમાં ચોરી કરતા પકડાઈ.આ દરમિયાન જ્યારે પોલીસે તેની તલાશી માટે તેને સ્પર્શ કર્યો કરતો ખબર પડી કે અસલમાં તે મહિલા નહીં પરંતુ પુરુષ છે.આ ખુલાસા બાદ પત્નીએ જણાવ્યું કે તેણે અવાજ બદલીને મૌલવી શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યા અને તેનો ઈરાદો શેખ મોહમ્મદને લૂંટવાનો હતો.પરંતુ તેને તક મળે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો. બાદમાં આ સમગ્ર મામલે પોલીસે શેખ મોહમ્મદના સંબંધીની પણ ધરપકડ કરી.જો કે તેનું કહેવું છે કે તેને આ અંગે કોઈ જાણકારી નથી.

CBIC નિયમોનું પણ ધરાર ઉલ્લંઘન કરતા SGSTના અધિકારીઓ : સ્‍ક્રૂટિની રિટર્નની વિગતો માંગી
Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ
અત્યારથી જ અનેક જળાશયોનું સ્તર ઘટવા લાગ્યું છે ત્યારે ઓછા વરસાદના અનુમાનથી ચિંતાના વાદળો
શિવરાત્રિ : જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે છે
સુરતના ડાયમંડ-રીયલ એસ્ટેટ બિઝનેસમેને યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, મુંબઈના બારમાં માણ્યું શરીર સુખ ને પછી….
Share This Article
Facebook Email Print
Previous Article સમયસર ITR ફાઈલ કરવા છતાં 31 લાખ લોકોના ઈન્કમટેક્સ રિફંડ અટકી શકે, જાણો શું છે કારણ ?
Next Article જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up