By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લઠ્ઠાકાંડ ઇફેક્ટ : વડોદરામાં દેશી દારૂ સાથે 86 ની અટકાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > લઠ્ઠાકાંડ ઇફેક્ટ : વડોદરામાં દેશી દારૂ સાથે 86 ની અટકાયત
GeneralVadodara

લઠ્ઠાકાંડ ઇફેક્ટ : વડોદરામાં દેશી દારૂ સાથે 86 ની અટકાયત

HM News
Last updated: 27/07/2022 11:23 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરા,તા.27 જુલાઈ 2022,બુધવાર : રાજ્યમાં લઠ્ઠા કાંડના કારણે વડોદરા પોલીસ દેશી દારૂના કેસ કરવા સક્રિય થઈ હતી.અને વિવિધ પોલીસ મથકોમાં વીતેલા 24 કલાક દરમિયાન નશાની હાલતમાં 55 લોકો અને દેશી દારૂ સાથે 86 લોકોની અટકાયત કરી છે.આમ ડ્રાઈવના આદેશ વચ્ચે વડોદરાના પોલીસ મથકો પીધેલા અને બુટલેગરોથી ઉભરાયા છે.જે રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલા અંશે મજબૂત છે તે દર્શાવે છે.

વીતેલા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ પોલીસ મથકની કામગીરી ઉપર નજર નાખીએ તો ,વાડી પોલીસ પીધેલા 08 અને દેશી દારૂ સાથે 04,વારસિયા પોલીસ પીધેલા 05 અને દેશી દારૂ સાથે 03,સયાજીગંજ પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 10, સમા પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 03,રાવપુરા પોલીસ પીધેલા 02 અને દેશી દારૂ સાથે 02,પાણીગેટ પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 05 તથા વિદેશી દારૂ સાથે 01,નવાપુરા પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 04, નંદેશરી પોલીસ દેશી દારૂ સાથે 03, માંજલપુર પોલીસ દેશી દારૂ સાથે 11,વડોદરા રેલવે પોલીસ વિદેશી દારૂ સાથે 02,મકરપુરા પોલીસ પીધેલા 08,અને દેશી દારૂ સાથે 03, લક્ષ્મીપુરા પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 01, કારેલીબાગ પોલીસ પીધેલા 02 અને દેશી દારૂ સાથે 01,જવાહરનગર પોલીસ દેશી દારૂ સાથે 03, જે.પી.રોડ પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 07, હરણી પોલીસ પીધેલા 03 અને દેશી દારૂ સાથે 06, ગોત્રી પોલીસ દેશી દારૂ સાથે 06,ગોરવા પોલીસ દેશી દારૂ સાથે 04, ફતેહગંજ પોલીસ પીધેલા 01 અને દેશી દારૂ સાથે 01, સિટી પોલીસ પીધેલા 06 અને દેશી દારૂ સાથે 02, છાણી પોલીસ દેશી દારૂ સાથે 02, બાપોદ પોલીસ પીધેલા 04 અને દેશી દારૂ સાથે 07 આરોપીઓની અટકાયત કરી છે.

છ જાપાની ઈજનેરોને ટોકિયો પહોંચાડવા સુરત એરપોર્ટ પરથી સ્પેશ્યલ ફલાઈટ ઉપડી
રાજસ્થાન સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર,કોંગ્રેસના ખાતામાં સૌથી વધુ સીટ,ભાજપ નંબર-2
રૂઝાન આવવાના શરુ : મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.માં ડખા : સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી
અમદાવાદમાં કોંગ્રેસ લડ્યા પહેલાં ત્રણ બેઠક હારી ગઈ
ટેરર ફંડિંગ મામલે દેશભરમાં 20 ઠેકાણાઓ પર NIAના દરોડા, જાણો શું છે મુખ્ય કારણ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લામાં ધમધમતા ગેરકાયદે ઝીંગાતળાવોના દબાણ દુર કરવા મુખ્યમંત્રીના દરબારમાં રાવ
Next Article સુરત – શારજાહ ફ્લાઈટમાં મીઠાની બેગમાં સંતાડી 6 કરોડના હીરા સ્મગલિંગ કરતા પેસેન્જરને DRIએ દબોચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up