By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લદ્દાખ ડોકલામ નથી,અમે ભારત સાથે જંગ માટે તૈયારઃ યુધ્ધખોર ચીને હવે ખુલ્લી ધમકી આપી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લદ્દાખ ડોકલામ નથી,અમે ભારત સાથે જંગ માટે તૈયારઃ યુધ્ધખોર ચીને હવે ખુલ્લી ધમકી આપી
GeneralInternational

લદ્દાખ ડોકલામ નથી,અમે ભારત સાથે જંગ માટે તૈયારઃ યુધ્ધખોર ચીને હવે ખુલ્લી ધમકી આપી

HM News
Last updated: 03/06/2020 10:49 AM
HM News
6 years ago
Share
SHARE

બેઇજિંગ, તા.3 જુન 2020, બુધવાર

લદ્દાખમાં ભારત સામે બાંયો ચઢાવનાર ખંધા ચીને હવે ભારતને ખુલ્લે આમ જ ધમકી આપી દીધી છે.ગલવાન ખીણ અને પૈગોંગ લેકની આસપાસ હજારો સૈનિકોને કારગીલમાં પાકિસ્તાને કર્યુ હતુ તેમ બેહદ ચાલાકથી તૈનાત કરનાર ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે, લદ્દાખ એ ડોકલામ નથી.અમારી સેનાએ ભારત સાથે પહાડો પર યુધ્ધ લડવા માટે પૂરી તૈયારી કરી દીધી છે.અખબારે ચીનના એક સંરક્ષણ નિષ્ણાતના હવાલાથી લખ્યુ છે કે, ચીને પોતાના હથિયારોમાં ટાઈપ 15 ટેન્ક, ઝેડ 20 હેલિકોપ્ટર, જીજે 2 પ્રકારના ડ્રોન સામેલ કર્યા છે.જે ખાસ પહાડો પર યુધ્ધ લડવા માટે છે.ટાઈપ 15 પ્રકારની ટેન્ક તો સેનામાં ગયા વર્ષે જ સામેલ કરાઈ છે.હળવા વજનની આ ટેન્ક પહાડી વિસ્તારોમાં આસાનીથી મૂવમેન્ટ કરી શકે છે.

આ વિશ્લેશકે કહ્યુ છે કે, ચીને 25 ટનની પીસીએલ 181 પ્રકારની તોપો પણ તૈનાત કરી છે.વજન ઓછુ હોવાથી તોપને ક્યાંય પણ ખસેડવુ આસાન છે.તે પહાડોમાં ઘાતક હુમલો કરવા માટે સક્ષમ છે.ચીની સેનાએ તિબેટમાં પણ ભારતીય સેનાને અડીને મલ્ટીપલ રોકેટ લોન્ચર ગોઠવ્યા છે.જે 370 એમએમના રોકેટ ફાયર કરવા માટે સક્ષણ છે.અખબારના કહેવા પ્રમાણે ઝેડ-20 માલવાહક હેલિકોપ્ટરો સપ્લાય પહોંચાડવા માટે તૈનાત કરાયા છે.નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોન પણ તિબેટ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે.

ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત આક્રમક, જથ્થાબંધ યુદ્ધ વિમાનો રાખ્યા સ્ટેન્ડ બાય

ભારત અને ચીનનું સૈન્ય લદ્દાખ સરહદે સામસામે છે.સ્ટેન્ડબાયની આ સ્થિતિમાં પણ ચીન ઉશ્કેરણીજનક હરહતો કરી રહ્યું છે.સરહદ નજીક ટેન્ક અને ઘાતક હથિયારો ગોઠવ્યા બાદ ગઈ કાલે તેના 12 જેટલા ફાઈટર જેટે સરહદ નજીક ઉડાન ભરી હતી.હવે ભારતે પણ ચીનને જેવા સાથે તેવાનો જડબાતોડ જવાબ આપવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

વાયુસેનાએ હવે ભારતીય સીમા પાસે જે-7 અને જે-17 પ્રકારના ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે તો જવાબમાં ભારતીય વાયુસેનાએ પણ પોતાના અત્યંત ઘાતક અને 90 કિલોમીટર ઘુસીને બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનના દાંત ખાટા કરનારા ઘાતક એવા સુખોઈ-30,મિરાજ-2000,મિગ-29 અને તેજસ વિમાનને સ્ટેન્ડ બાય મોડ પર રાખી દીધા છે.

લદ્દાખ સરહદે ચીન સતત આક્રમક વલણ દાખવી રહ્યું છે.અહીં ચીને તેના J-7 અને J-17 પ્રકારના યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે.આ યુદ્ધ વિમાનોમાં J-7 સિંગલ એન્જિન અને હળવું વજન ધરાવતુ વિમાન છે.જેને ચીનની સરકારી કંપની ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશને બનાવ્યુ છે.રશિયાના મિગ-21ની આ વિમાન નકલ છે.હાલમાં 2400 J-7 વિમાન આખી દુનિયામાં કાર્યરત છે.આ વિમાન કોઈ પણ પ્રકારના હવામાનમાં હવાથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે.ચીનની એરફોર્સ તેને રક્ષણાત્મક રોલમાં ઉપયોગમાં લે છે.કારણ કે તેની રેન્જ સરવાળે ઓછી છે.

તેવી જ રીતે J-17 વિમાનને ચીનની એરફોર્સમાં 2003માં સામેલ કરાયું હતું.જે પણ ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશને જ બનાવ્યું છે.પાકિસ્તાન પણ આ વિમાન વાપરે છે.તેની એક વખત ફ્યુલ ભરીને ઉડવાની રેન્જ 1352 કિલોમીટરની છે.વજન 6411 કિલો છે અને હથિયારો સાથે તે 12,474 કિલો વજન ઉઠાવી શકે છે.આ વિમાન મધ્યમ અંતરની હવાથી હવાથી માર કરી શકનાર મિસાઈલ,સેટેલાઈટલ ગાઈડેડ બોમ્બ,ગ્રેવિટી બોમ્બ,એન્ટી શિપ મિસાઈલથી સજ્જ છે.તેમાં ફિટ કરાયેલું રડાર એક સાથે 10 ટાર્ગેટને ટ્રેક કરવા માટે સક્ષમ છે.

ભારતે પણ ચીનને તેની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાનો હુકમનો એક્કો ગણાતા SU-30MKI,ફ્રાંસની બનાવટના મિરાજ-2000,મિગ-29 અને ભારતે જ ઘર આંગણે બનાવેલા દુનિયામાં સૌથી ઓછુ વજન ધરાવતા અને ડોગ ફાઈટમાં માહેર ગણાતા તેજસ યુદ્ધ વિમાનોને સરહદ નજીક જ સ્ટેન્ડ બાય રાખી દીધા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : લોકડાઉનને કારણે બંધ ફેકટરીઓને જે નુકસાન થયુ હશે તેનો કલેઇમ મળશે નહીં
Next Article ભરૂચના દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 15 કર્મચારી દાઝ્યા,
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up