By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લાઇમ પાવડરની આડમાં દારૃની હેરાફેરી કરતો આરોપી પકડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > લાઇમ પાવડરની આડમાં દારૃની હેરાફેરી કરતો આરોપી પકડાયો
GeneralVadodara

લાઇમ પાવડરની આડમાં દારૃની હેરાફેરી કરતો આરોપી પકડાયો

HM News
Last updated: 11/05/2022 5:04 AM
HM News
3 years ago
Share
SHARE

વડોદરા, : લાઇમ પાવડરની આડમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસે આરોપી પાસેથી દારૃની બોટલ,ટેમ્પો અને મોબાઇલ ફોન સહિત કુલ રૃપિયા ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,એક બજાજ થ્રી વ્હીલર ટેમ્પાનો ડ્રાયવર કારેલીબાગ અમિતનગરથી ભૂરા રંગના બેરેલમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને નીકળ્યો છે.અને સમા બ્રિજ પાસે ડિલિવરી કરવાનો છે.જેથી,પી.આઇ.જે.જે.પટેલની સૂચના મુજબ સ્ટાફે સમા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન એક થ્રી વ્હીલ ટેમ્પો આવતા તેને રોકીને તપાસ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૃની ૨૬૪ બોટલ કિંમત રૃપિયા ૭૯,૨૦૦ ની મળી આવી હતી.પોલીસે ટેમ્પાના ડ્રાયવર અહેમદ ગુલામનબી શેખ (રહે.નૂર કોમ્પલેક્સ, નવાબવાડા, રાવપુરા)ને પકડી ગુનો દાખલ કર્યો હતો.પોલીસે આરોપી પાસેથી દારૃની બોટલ, ટેમ્પો, બે મોબાઇલ ફોન,પ્લાસ્ટિકના ૬ બેરલ અને લાઇન પાવડરના ટેક્સ વોઇસ કબજે લીધા હતા.પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દારૃનો જથ્થો રાકેશ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો.પોલીસે દારૃ મંગાવનાર આરોપી, થ્રી વ્હીલર ટેમ્પો ભાડે કરનાર તથા લાઇમ પાવડરના ખોટા બિલ બનાવનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

16 વર્ષની સગીરા ઉપર બળાત્કાર કરવા સબબ જેલવાસ ભોગવી રહેલો કેરાલાનો પાદરી રોબિન : હવે આ 52 વર્ષીય નરાધમે બળાત્કારનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કરવા પેરોલ માગ્યા
જાહન્વી કપૂરે માતાની બીજી પુણ્યતિથિ પર તસવીર શૅર કરી, કહ્યું : ‘તમને રોજ યાદ કરું છું’
વલસાડ જિલ્લાની સ્કૂલમાં ઓગષ્ટ સુધીની ફી માફ કરો : વાલીઓ
સરકારે ઇ-વે બીલની વેલીડીટી લંબાવીઃ GST હેઠળ ઇનપુટ ટેકસ ક્રેડીટનો મામલો હાલ મુલત્વી
ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં 7થી વધુ નવા ચહેરોઓને મળશે સ્થાન ? આ 10 મંત્રીઓના નામ લગભગ નક્કી
Share This Article
Facebook Email Print
Previous Article કુબેરનગરમાં ધંધાની હરિફાઇમાં યુવક ઉપર ચાકુથી ખૂની હુમલો
Next Article ખુબ ઓછા લોકો જાણે છે કે પં.શિવકુમાર શર્મા સંતુરની સાથે ઉત્તમ તબલા વાદક પણ હતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up