By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લોકડાઉનઃ સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ એપ્રિલ મહિનામાં 15 વર્ષના તળિયે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > લોકડાઉનઃ સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ એપ્રિલ મહિનામાં 15 વર્ષના તળિયે
BusinessGeneralNational

લોકડાઉનઃ સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ એપ્રિલ મહિનામાં 15 વર્ષના તળિયે

HM News
Last updated: 07/05/2020 12:58 PM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ,

કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉનને કારણે એપ્રિલ મહિનામાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ હતી અને ઐતિહાસિક નીચી સપાટીએ આવી ગઈ હતી.આઈએચએસ મર્કિટ ઈન્ડિયા સર્વિસીઝ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ એપ્રિલમાં ગગડીને માત્ર 5.4 થઈ ગયો હતો,જે માર્ચમાં 49.3 હતો. આ ઈન્ડેક્સ ડિસેમ્બર 2005માં બનવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનું આ સૌથી નીચું સ્તર એપ્રિલમાં નોંધાયું છે.

આઈએચએસ મર્કિટ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝીંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) એપ્રિલમાં માત્ર 5.4 નોંધાયો હતો.મતલબ કે તે 40 પોઈન્ટ ગગડીને ખાસ્સો નીચો આવી ગયો હતો. લોકડાઉનને કારણે મોટાભાગના સર્વિસીઝ બિઝનેસ બંધ રહ્યા હતા.માંગ પણ ઘટી ગઈ હતી.દરમિયાન કમ્પોઝિટ (સર્વિસીઝ અને મેન્યુફેક્ચરિંગનો સંયુક્ત) પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સ એપ્રિલમાં 7.2 થઈ ગયો હતો, જે માર્ચમાં 50.6 હતો,જે ડિસેમ્બર-2005 પછીથી સૌથી નીચો છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ કોરોનાનો કેર હોવાથી એપ્રિલમાં તમામ સ્તર પર કામગીરી ઠપ રહેવાથી આ ઈન્ડેક્સ ઝીરો થઈ ગયો હતો.જીડીપીના ડેટા સાથે ઐતિહાસિક સરખામણી કરતા માલૂમ થાય છે કે દેશનું અર્થતંત્ર એપ્રિલમાં 15 ટકાના વાર્ષિક દરે ઘટ્યું હતું.મતલબ કે તેમાં નેગિટવ ગ્રોથ જોવા મળ્યો હતો.આમ,કોરોના અને લોકડાઉનને કારણે અર્થતંત્ર પર વ્યાપક અસર થઈ છે તે સ્પષ્ટ છે. જોકે હવે જેમ-જેમ લોકડાઉન ખૂલશે તેમ-તેમ સ્થિતિમાં સુધારો આવશે તેવી આશા છે.

રોજગાર અંગે સર્વેમાં કહેવાયું હતું કે બિઝનેસમાં જરૂરિયાત જ ઘટી ગઈ હોવાથી કેટલીક સર્વિસીઝ કંપનીઓએ એપ્રિલમાં સ્ટાફમાં ઘટાડો કરી નાખ્યો હતો.ભાવના મોરચે સર્વેમાં કહેવાયું હતું કે રો મટીરિયલ અને ઉત્પાદન ખર્ચ માર્ચની સરખામણીમાં ઘટ્યા હતા.મેન્યુફેક્ચરર્સમાં આ ખર્ચ સર્વિસ પ્રોવાઈડર્સની સરખામણીમાં વધારે ઘટ્યો હતો.સર્વે અનુસાર આગામી સમયમાં બિઝનેસ કોન્ફિડન્સ વધારે ઘટવાની સંભાવના છે.ભવિષ્યમાં સ્થિતિ કેવી રહેશે તે અંગે સતત બીજા મહિને કોન્ફિડન્સ નબળો રહ્યો હતો.આ પ્રમાણ ડિસેમ્બર 2015 પછીથી સૌથી નબળું રહ્યું હતું.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના મહામારી વચ્ચે ઉબેર 3,700 કર્મચારીઓની છટણી કરશે
Next Article લોનમાં માર્ચ સુધી રિસ્ટ્રક્ચરિંગની NBFCની માંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up